________________
સંતની અમૃતવાણું : ૭૫
આત્મદશાને પામી નિદ્રઢપણે યથાપ્રારબ્ધ વિચરે છે, એવા મહાત્માઓને યોગ જીવને દુર્લભ છે. તે પેગ બન્યું જીવને તે પુરૂષની ઓળખાણ પડતી નથી, અને તથારૂપ ઓળખાણ પડ્યા વિના તે મહાત્મા પ્રત્યે દઢાશ્રય થતો નથી, જ્યાં સુધી આશ્રય દઢ ન થાય ત્યાં સુધી ઉપદેશ પરિણામ પામતે નથી, ઉપદેશ પરિણમ્યા વિના સમ્યગદર્શન નની પ્રાપ્તિને વેગ બનતું નથી. સમ્યગુદર્શનની પ્રાપ્તિ વિના જન્માદિ દુઃખની આત્યંતિક નિવૃત્તિ બનવા ચેગ્ય નથી—–આંક, ૮૧૭
Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org