________________
૭૪ : સંતની અમૃતવાણી
સમ્યક્ત્વ પામ્યા છે, એવા પુરુષના નિશ્ચય થયે, અને જોગ્યતાના કારણે જીવ સમ્યક્ત્વ પામે છે. ———આંક, ૨૪૯
કોઈ એક સત્પુરુષ શેાધેા અને તેના ગમે તેવા વચનમાં પણ શ્રદ્ધા રાખે. —ક, ૧૪૩
Jain Education Internationa For Private & Personal Use Only www.jainelibrary.org