________________
૬૬ : સંતની અમૃતવાણી
આ લેાકસ્થિતિ જ એવી છે કે તેમાં સત્યનુ ભાવન કરવુ' પરમ વિકટ છે, રચના મધી અસત્યના આગ્રહની ભાવના કરાવવાવાળી છે.—આંક, ૩૪૮
લાકની દષ્ઠિને જ્યાં સુધી આ જીવ વગે નહિ તથા તેમાંથી અતવૃત્તિ છૂટી ન જાય ત્યાં સુધી જ્ઞાનીની દૃષ્ટિનું વાસ્તવિક માહાત્મ્ય લક્ષગત ન થઈ શકે એમાં સશય નથી. આંક, ૭૨૩
Jain Education Internationa For Private & Personal Use Only www.jainelibrary.org