________________
૬૨ : સંતની અમૃતવાણી
હે જીવ! તમે બૂઝ, સમ્યક્ પ્રકારે બૂઝ, મનુષ્યપણું મળવું ઘણું દુર્લભ છે અને ચારે ગતિને વિશે ભય છે એમ જાણો, અજ્ઞાનથી સવિવેક પામ દુર્લભ છે એમ સમજે. આ લેક એકાંત દુખે કરી બળે છે એમ જાણે. અને સર્વ જીવ પિતપિતાના કર્મો કરી વિપર્યાસપણું અનુભવે છે, તેને વિચાર કરે. (સૂગડાંગ સૂત્ર) –આંક ૪૯૧
Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org