________________
૬૦ : સંતની અમૃતવાણી
અને એ એક જ લક્ષ ઉપર પ્રવૃત્તિ કરવાથી જીવને પિતાને શું કરવું ગ્ય છે અને શું કરવું અયોગ્ય છે, તે સમજાય છે, સમજાતું જાય છે.
–આંક, ૨૯૯
જગતને રૂડું દેખાડવા અનંતવાર પ્રયત્ન કર્યું, તેથી રૂડું થયું નથી, કેમકે પરિભ્રમણ અને પરિ. ભ્રમણના હેતુઓ હજુ પ્રત્યક્ષ રહ્યા છે. એક ભવ જે આત્માનું રૂડું થાય તેમ કરવામાં વ્યતીત થશે તે અનંતભવનું સાટું વળી રહેશે. –આંક, ૩૭
Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org