________________
સતની અમૃતવાણી : ૫૯
માયિક સુખની સર્વ પ્રકારની વાંછા ગમે ત્યારે પણ છેડ્યા વિના છૂટકા થવા નથી, તેા જ્યારથી એ વાકય શ્રવણ કર્યું, ત્યારથી જ તે ક્રમનેા અભ્યાસ કરવા ચેાગ્ય જ છે. —આંક, ૧૬૬
જગતની વિસ્મૃતિ કરવી અને સત્તા ચરણમાં
રહેવુ.
Jain Education Internationa For Private & Personal Use Only www.jainelibrary.org