SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦ : સંતની અમૃતવાણી અને એ એક જ લક્ષ ઉપર પ્રવૃત્તિ કરવાથી જીવને પિતાને શું કરવું ગ્ય છે અને શું કરવું અયોગ્ય છે, તે સમજાય છે, સમજાતું જાય છે. –આંક, ૨૯૯ જગતને રૂડું દેખાડવા અનંતવાર પ્રયત્ન કર્યું, તેથી રૂડું થયું નથી, કેમકે પરિભ્રમણ અને પરિ. ભ્રમણના હેતુઓ હજુ પ્રત્યક્ષ રહ્યા છે. એક ભવ જે આત્માનું રૂડું થાય તેમ કરવામાં વ્યતીત થશે તે અનંતભવનું સાટું વળી રહેશે. –આંક, ૩૭ Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005024
Book TitleSantni Amrut Vani
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherJamnadas P Sheth Mumbai
Publication Year
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy