________________
સંતની અમૃતવાણી : ૬૧
જન્મ-જરા-મરણાદિ દુઃખે કરી સમસ્ત સંસાર અશરણુ છે, સ` પ્રકારે જેણે તે સંસારની આસ્થા તજી તે જ આત્મસ્વભાવને પામ્યા છે, અને નિર્ભય થયા છે. વિચાર વિના તે સ્થિતિ જીવને પ્રાપ્ત થઈ શકતી નથી, અને સ`ગના માહે જીવને વિચાર પ્રાપ્ત થવા દુર્લભ છે.
—આંક, ૫૭૩
સત્પુરુષને વિશે, તેનાં વચનને વિશે, તે વચનના આશયને વિશે પ્રીતિભક્તિ થાય નહિ, ત્યાં સુધી આત્મવિચાર પણ જીવમાં ઉડ્ડય આવવા ચેાગ્ય નથી.આંક, પરર
+ સ્વ-રના વિવેક, જડ ચેતનનુ' ભેદજ્ઞાન.
Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org