SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ : સંતની અમૃતવાણી તે વસ્તુના વિચારમાં પહોંચે કે જે વસ્તુ અતીન્દ્રિય સ્વરુપ છે.પા. ૧૨૮ પ્રત્યેક પ્રત્યેક પદાર્થના અત્યંત વિવેક કરી આ જીવને તેનાથી વ્યાવૃત્ત કરવા એમ નિગ્રંથ કહે છે. શુદ્ધ એવા સ્ફટિકને વિશે અન્ય ર ́ગનું પ્રતિભાસવુ' થવાથી તેનુ' જેમ મૂળ સ્વરુપ લક્ષગત થતું નથી, તેમ શુદ્ધ નિર્માળ એવું આ ચેતન અન્ય સચાગના તાદાત્મ્યવત્ અધ્યાસે પેાતાના સ્વરુપના લક્ષ પામતુ' નથી. -પા. ૭૮૯ હા. નાં. ૧ પૃ. ૧ Jain Education Internationa For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005024
Book TitleSantni Amrut Vani
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherJamnadas P Sheth Mumbai
Publication Year
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy