________________
સંતની અમૃતવાણી : ૪૩
ધ્યાનની સ્મૃતિ થાય ત્યારે સ્થિરતા કરી તે પછી દેવ, મનુષ્ય, તિય ચના પરિસહ પડે તે આત્મા અવિનાશી છે, એવા ઉપયાગથી વિચાર લાવશે તે તમેાને ભય થશે નહિ, અને ત્વરાથી કમ ખંધથી છૂટશે, આત્મદશા અવશ્ય નિહાળશે
પા. ૧૩
હે મુનિએ! જ્યાં સુધી કેવળ સમવસ્થાનરૂપ સહજ સ્થિતિ સ્વાભાવિક ન થાય, ત્યાં સુધી તમે ધ્યાન અને સ્વાધ્યાયમાં લીન રહેા.
ઉડ્ડયના ધક્કાથી તે ધ્યાન જ્યારે જ્યારે છૂટી જાય, ત્યારે ત્યારે તેનું અનુસ ંધાન ઘણી ત્વરાથી કરવું. વચ્ચેના અવકાશમાં સ્વાધ્યાયમાં લીનતા કરવી.
–પા. ૮૨૦ હા. નાં. ૨૫. ૨૫
Jain Education Internationa For Private & Personal Use Only www.jainelibrary.org