________________
સતની અમૃતવાણી : ૪૧
ધમ ધ્યાન લક્ષ્યાથ થી થાય છે, એ જ આત્મહિતના રસ્તા છે, સંકલ્પ વિકલ્પથી રહિત થવુ' એ મહાવીરના માગ છે, અલિપ્તભાવમાં રહેવું એ વિવેકીનુ કત્તવ્ય છે.—આંક, ૧૨૩
સને કહેલ' ગુરુઉપદેશથી આત્માનુ સ્વરુપ જાણીને, સુપ્રતીત કરીને તેનું ધ્યાન કરા.
જેમ જેમ ધ્યાન વિશુદ્ધ, તેમ તેમ જ્ઞાનાવરણીયના ક્ષય થશે.—આંક, ૭૬૩
Jain Education Internationa For Private & Personal Use Only www.jainelibrary.org