________________
સંતની અમૃતવાણી : ૫૫
તમને અથવા શ્રી દેવકરણજીને અથવા કઈ બીજા મુમુક્ષુને કોઈ પ્રકારની કંઈ પણ પરમાર્થની વાર્તા કરી હોય તેમાં માત્ર પરમાર્થ સિવાય બીજો કોઈ હેતુ નથી.
વિષમ અને ભયંકર આ સંસારનું સ્વરૂપ જોઈ તેની નિવૃત્તિ વિશે અમને બોધ થશે. જે બોધવડે જીવમાં શાંતિ આવી સમાધિદશા થઈ તે બધ આ જગતમાં કેઈ અનંત પુણ્યગે જીવને પ્રાપ્ત થાય છે, એમ મહાત્મા પુરુષે ફરી ફરી કહી ગયા છે.આંક, પ૦૦
શ્રી લલ્લુજી મુનિ.
Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org