SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ સંતની અમૃતવાણી : ૫૫ તમને અથવા શ્રી દેવકરણજીને અથવા કઈ બીજા મુમુક્ષુને કોઈ પ્રકારની કંઈ પણ પરમાર્થની વાર્તા કરી હોય તેમાં માત્ર પરમાર્થ સિવાય બીજો કોઈ હેતુ નથી. વિષમ અને ભયંકર આ સંસારનું સ્વરૂપ જોઈ તેની નિવૃત્તિ વિશે અમને બોધ થશે. જે બોધવડે જીવમાં શાંતિ આવી સમાધિદશા થઈ તે બધ આ જગતમાં કેઈ અનંત પુણ્યગે જીવને પ્રાપ્ત થાય છે, એમ મહાત્મા પુરુષે ફરી ફરી કહી ગયા છે.આંક, પ૦૦ શ્રી લલ્લુજી મુનિ. Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005024
Book TitleSantni Amrut Vani
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherJamnadas P Sheth Mumbai
Publication Year
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy