________________
૫૬ : સંતની અમૃતવાણી
આ જગત પ્રત્યે અમારે પરમ ઉદાસીનભાવ વર્તે છે. તે સાવ સેનાનું થાય તે પણ અમને તૃણવત્ છે.–આંક, ૨૧૪
દ
ઉદાસીનતા એ અધ્યાત્મની જનની છે.
આંક, ૧૫૩
પ્રદેશ પ્રદેશથી જીવના ઉપયોગને આકર્ષક એવા આ સંસારને વિશે એક સમયમાત્ર પણ અવકાશ લેવાની જ્ઞાની પુરુષોએ હા કહી નથી, કેવળ તે વિશે નકાર કહ્યો છે. –આંક, ૪૪૬
Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org