________________
સંતની અમૃતવાણી : પછ
સમસ્ત વિશ્વ ઘણું કરીને પરકથા તથા પરપ્રવૃત્તિમાં વહ્યું જાય છે, તેમાં રહી સ્થિરતા કયાંથી પ્રાપ્ત થાય?
—આંક, ૬૪ર
જગતસુખસ્પૃહામાં જેમ જેમ ખેદ્ય ઉપજે, તેમ તેમ જ્ઞાનીને માગ સ્પષ્ટ સિદ્ધ થાય.
~~~આંક, ૭૮૭
વાસ્તવિક સુખ માત્ર વિરાગમાં છે, માટે જ જાળમેાહિનીથી આજે અભ્યંતર મેાહિનીવધારીશ નહિ.
-પા. ૬
Jain Education Internationa For Private & Personal Use Only www.jainelibrary.org