________________
સંતની અમૃતવાણી : ૫૩
અનંતવાર દેહને અર્થે આત્મા ગાજે છે. જે દેહ આત્માને અર્થે ગળાશે તે દેહે આત્મવિચાર જન્મ પામવા ગ્ય જાણી સર્વ દેહાથની કલ્પના છેડી દઈ માત્ર આત્માર્થમાં જ તેને ઉપયોગ કરે, એ મુમુક્ષુ જીવને અવશ્ય નિશ્ચય જોઈએઆંક ૭૧૯
Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org