________________
સંતની અમૃતવાણી : ૫૧
હે જીવ! આ કલેશરૂપ સંસાર થકી વિરામ પામ, વિરામ પામ. કાંઈક વિચાર. પ્રમાદ છેડી જાગ્રત થા! જાગ્રત થા ! નહિ તે રત્નચિંતામણું જે આ મનુષ્યદેહ નિષ્ફળ જશે. –આંક, ૫૫
પ્રમાદભાવે આ જીવનું ભુંડું કરવામાં કંઈ ન્યૂનતા રાખી નથી, તથાપિ આ જીવને નિજહિતને ઉપયોગ નથી એ જ અતિશય ખેદકારક છે.
–આંક, ૯૪૪
Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org