SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ સંતની અમૃતવાણી : ૫૧ હે જીવ! આ કલેશરૂપ સંસાર થકી વિરામ પામ, વિરામ પામ. કાંઈક વિચાર. પ્રમાદ છેડી જાગ્રત થા! જાગ્રત થા ! નહિ તે રત્નચિંતામણું જે આ મનુષ્યદેહ નિષ્ફળ જશે. –આંક, ૫૫ પ્રમાદભાવે આ જીવનું ભુંડું કરવામાં કંઈ ન્યૂનતા રાખી નથી, તથાપિ આ જીવને નિજહિતને ઉપયોગ નથી એ જ અતિશય ખેદકારક છે. –આંક, ૯૪૪ Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005024
Book TitleSantni Amrut Vani
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherJamnadas P Sheth Mumbai
Publication Year
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy