________________
પર : સંતની અમૃતવાણું
' ચકવતીની સમસ્ત સંપત્તિ કરતાં પણ જેને એક સમયમાત્ર પણ વિશેષ મૂલ્યવાન છે, એ આ મનુષ્યદેહ અને પરમાર્થને અનુકૂળ એવા ભેગ સંપ્રાપ્ત છતાં, જન્મ-મરણથી રહિત એવા પરમપદનું ધ્યાન રહ્યું નહિ તે આ મનુષ્યત્વને અધિષ્ઠિત એવા આત્માને અનંતવાર ધિક્કાર હો !
–આંક, ૯૩૫
Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org