________________
૫૦ : સંતની અમૃતવાણી
સંસાર છે તે પુણ્ય-પાપના ઉદયરૂપ છે.
પરમાર્થથી બંને ઉદય (પુણ્ય-પાપ) પરના કરેલા અને આત્માથી ભિન્ન જાણીને તેની જાણકાર અથવા સાક્ષીમાત્ર રહે, હર્ષ અને ખેદ કરે નહિ, પૂર્વે બંધ કરેલ કર્મ તે હવે ઉદયમાં આવ્યા છે. પિતાના કર્યા દૂર નથી થતાં.–પા. ૧૯
Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org