________________
૪૮ : સંતની અમૃતવાણી
જે પ્રકારે અસંગતાએ આત્મભાવ સાધ્ય થાય, તે પ્રકારે પ્રવર્તવું એ જ જિનની આજ્ઞા છે.
–આંક, ૫૫૩
સંગીભાવમાં તાદાભ્ય બુદ્ધિ હોવાથી જીવ જન્મ-મરણના દુઃખ અનુભવે છે.
યમ અંતકાળે પ્રાણુને દુઃખદાયક નહિ લાગતો હોય, પણ અમને સંગ દુઃખદાયક લાગે છે.
–આંક, ૨૧૭
Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org