________________
સંતની અમૃતવાણી : ૪૭
એ જ માટે સતી કરાદ્વિજ્ઞાનીઓએ અસગપણું જ સર્વોત્કૃષ્ટ કહ્યુ છે, કે જેના અંગે સર્વ આત્મસાધન રહ્યા છે.
સ ભાવથી અસગપણું થવુ... એ સ`થી દુષ્કરમાં દુષ્કર સાધન છે, અને તે નિરાશ્રયપણે સિદ્ધ થવુ અત્યંત દુષ્કર છે, એમ વિચારી શ્રી તીર્થંકરે સત્સંગને તેના આધાર કહ્યો છે કે જે સત્સ’ગના યેાગે સહજસ્વરુપભૂત એવુ... અસગપણું જીવને ઉત્પન્ન થાય છે.—આંક, ૬૦૯
Jain Education Internationa For Private & Personal Use Only www.jainelibrary.org