________________
૪૬ : સંતની અમૃતવાણી
સહજસ્વરૂપથી જીવ રહિત નથી, પણ તે સહજ સ્વરૂપનું માત્ર ભાન જીવને નથી, જે થવું તે જ સહજસ્વરૂપે સ્થિતિ છે.
સંગના વેગે આ જીવ સહજસ્થિતિને ભૂલ્યો છે, સંગની નિવૃત્તિએ સહજસ્વરૂપનું અપક્ષ ભાન પ્રગટે છે.–આંક, ૬૦૯
Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org