________________
કર : સંતની અમૃતવાણી
ધ્યાન એક ચિત્તથી રાગદ્વેષ મૂકીને કરવું.
ધ્યાન દશા ઉપર લક્ષ રાખે છે. તે કરતાં આત્મસ્વરૂપ ઉપર લક્ષ આપશે તો ઉપશમભાવ સહજથી થશે અને સમસ્ત આત્માઓને એક દષ્ટિએ જોશે.
એકચિત્તથી અનુભવ થશે તે તમને એ ઈચ્છા અંદરથી અમર થશે, એ અનુભવસિદ્ધ વચન છે.
–પા. ૧૧, ૧૨.
Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org