________________
૩૮ : સંતની અમૃતવાણી
અનંત જ્ઞાની પુરુષે અનુભવ કરેલા એવા આ શાશ્વત સુગમ મેાક્ષમાગ જીવને લક્ષમાં નથી આવતા. એથી ઉત્પન્ન થયેલુ. ખેદ્ર સહિત આશ્ચ તે પણ અત્રે શમાવીએ છીએ. સત્સ`ગ, સદ્વિચારથી શમાવા સુધીના સ` પદ્મ અત્યંત સાચા છે, સુગમ છે, સુગેાચર છે, સહજ છે અને નિઃસંદેહ છે.
—આંક ૬૫૧
Jain Education Internationa For Private & Personal Use Only www.jainelibrary.org