________________
૨૨ : સંતની અમૃતવાણી
જીવ અન’તકાળથી એમ જાણ્યા કરે છે કે હું અમુકને જાણું છું, અમુકને નથી જાણતા એમ નથી, છતાં જે રૂપે પાતે છે, તે રુપનું નિરંતર વિસ્મરણુ ચાલ્યુ' આવે છે, એ વાત બહુ બહુ પ્રકારે વિચારવા ચાગ્ય છે, અને તેના ઉપાય પણ બહુ પ્રકારે વિચારવા યાગ્ય છે.—આંક, ૪૩૨
Jain Education Internationa For Private & Personal Use Only www.jainelibrary.org