________________
સંતની અમૃતવાણું : ૨૫
તેવી સાચી ઈચ્છા પણ ઘણું કરીને જીવને સપુરુષના સમાગમથી જ પ્રાપ્ત થાય છે. તે સમાગમ, તે સમાગમની ઓળખાણુ, દર્શાવેલા માર્ગની પ્રતીતિ અને તેમ જ ચાલવાની પ્રવૃત્તિ જીવને પરમ દુર્લભ છે.
–આંક, 9૮૩
Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org