________________
૧૫
વિ. સ. ૨૦૧૦માં આચાર્યશ્રીના સ્વર્ગવાસ પછી તેમાત્રાની ચિ રહ્ત્વ સ્મૃતિ માટે શ્રી વલ્લભરિસ્મારક નિધિની રચના કરવામાં આવી છે અને આ નિધિમાંથી જૈન ધર્મ અને તત્ત્વજ્ઞાનનુ' ઉત્તમ શ્રાહિત્ય અંગ્રેજી તથા હિન્દીમાં પ્રગટ થાય છે. અત્યાર સુધીમાં ૧૩ પુસ્તકા પ્રચારાર્થે પ્રગટ કરવામાં આવ્યાં છે.
જૈન કુટ્ટાને રહેવા સસ્તા મકાનની યેાજના આ સંસ્થાએ હાથ ધરીને તેના માટે સ્વતંત્ર કમિટીની રચના કરી હતી.
મહાવીરનગર અને ૩૪૪ કુટુ એ રહી શકે તેવા બ્લેક! કાંદી વલીમાં બનાવેલ છે. સસ્તા ભાડાના ખીજા મકાને થાય એ માટે સભાના પ્રયત્ન ચાલુ છે.
દર વર્ષે કારતક સુદ ૧૫ અને ચૈત્ર સુદ ૧૫ના દિવસેાએ શ્રી વિજયવલ્લભ ચાકથી ભાયખલા શ્રી તીર્થરાજ શત્રુ...જયના પટના તથા ત્યાંના જિન મંદિરના દર્શનાર્થે જવા આવવા માટે બસ સેવાની વ્યવસ્થા સભા કરે છે.
શ્રી જમ્મુ ( કાશ્મીર ) જિનાલય જિર્ણોદ્ધાર માટે આ સંસ્થાએ પ્રારંભથી જ રસ લીધા હતા અને તાજેતરમાં પ્રતિષ્ઠા પ્રસંગે સ્પેશ્યલ ટ્રેન લઈને ૪૫૦ ભાઈબહેનોને યાત્રા–પ્રવાસ યાજ્યા હતા.
સ્વ. આચાર્ય શ્રી વિજ્યવલ્લભસુરીશ્વરજી જન્મશતાબ્દી શિક્ષણ ટ્રસ્ટ, તપસ્વી મુનિશ્રી અર્મકાન્તવિજયજી સ્મારક તથા સ્વ. આગને પ્રભાકર મુનિશ્રી પુણ્યવિજયજી સ્મારક નિધિ વગેરેને પુષ્ટિ આપવાનાં કાર્યોમાં મહત્ત્વના ફાળા આ સભાએ આપ્યા છે.
આ સિવાય સ ંસ્થાના કાર્ય કરીએ મુરાદાબાદ, બડૌત, અંબાલા, કરેડાપાÜના, જડિયાલાગુરુનાં દહેરાસરાના છÍદ્વારમાં રસપૂર્વક સાધ્ય ભાગ લીધા છે.
સંસ્થાના બધારણ અને ધારાધારણ અનુસાર શ. ૫૦૧ આપનાર પેંદ્રન, રૂા. ૧૦૧ આપનાર આજીવન સભ્ય અને રૂા. ૬ આપનાર વાર્ષિક સભ્ય બની સકે છે, ચેરિટેબલ ટ્રસ્ટ એક્રટ અન્વયે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org