Book Title: Sadhuta ni Pagdandi Part 6
Author(s): Manilal Patel
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 13
________________ તા. ૨૬-૧૨-૫૬ : પાંચીનાર દરિયાકાંઠાનું છેલ્લું ગામ તા. ૨૭-૧૨-૫૬ : મિંગલપુર : શુદ્ધિપ્રયોગનું બીજું કેન્દ્ર ચાલુ. મહારાજશ્રીએ તેની મારવાડી મુનિઓ સાથે મુલાકાત લીધી. તા. ૨૯-૧૨-૫૬ : બાવળિયારી : દરિયાકાંઠાનું ગામ. તા. ૩૦-૧૨-૫૬ : હેબતપુર તા. ૩૧-૧૨-૫૬ : સાંગાસર તા. ૧-૧-૫૭ : સોઢી તા. ૨, ૩-૧-૫૭ : પીપળિયા તા. ૪, ૫-૧-૫૭ : રોજીત તા. ૬-૧-૫૭ : બેલા સન ઃ ૧૯૫૭ તા. ૭-૧-૫૭ : ખાંભડા તા. ૮ થી ૧૨-૧-૫૭ : સારંગપુર : જ્યાં મંદિરની ખેતી અને ગણોતિયા અંગે શુદ્ધિપ્રયોગ ચાલેલો તે પ્રખ્યાત તીર્થસ્થળ - બધાંના મનદુઃખ ભુલાવ્યાં. તા. ૯-૧-૫૭ : ખેડૂત સંમેલન, ૩૫ ગામના ખેડૂતો મળ્યા. તા. ૧૦, ૧૧-૧-૫૭ : શાંતિસેના અને તેના બંધારણ અંગે વિચારણા, મેવાડી મુનિઓ સાથે સહપ્રવાસ. તા. ૧૩ થી ૧૫-૧-૫૭ : સમઢિયાળા : મેવાડી મુનિઓ જુદા પડ્યા. ગામડાના ઝઘડાનો નિકાલ કરી એકતાનો પ્રયાસ. તા. ૧૬ થી ૨૨-૧-૫૭ : ખસ : ગ્રામસંગઠન અને કૉંગ્રેસની એકતા અંગે પ્રયાસ. તા. ૨૨-૧-૫૭ : જાળિલા તા. ૨૩-૧-૫૭ : પોલારપુર : ગ્રામસંગઠન અંગે ચર્ચા. તા. ૨૪-૧-૫૭ થી તા. ૨૫-૨-૫૭ : ભલગામડા : તા. ૨૬ થી ૮ ફેબ્રુઆરી સુધી ૪ દિવસ કૉંગ્રેસ શુદ્ધિ માટેના તપશ્ચર્યામય ઉપવાસ. તા. ૨૫-૨-૫૭ : ચુંવાળિયા કોળી પગી લોકોનું સંમેલન. તા. ૨૧-૨-૫૭ : તગડી તા. ૨૪-૨-૫૭ : ચંદરવા તા. ૨૫-૨-૫૭ : સુંદરિયાણા તા. ૬-૩-૫૭ : જાળિલા ઃ શ્રી કુરેશીભાઈનું પરિણામ જાહેર થતાં તેઓ ૧૦૯ મતે હાર્યા. તા. ૭-૩-૫૭ : પોલારપુર 12 સાધુતાની પગદંડી : પુસ્તક-છઠ્ઠું

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 250