Book Title: Sadhnapath Ane Aatmgyan
Author(s): Rajubhai Laherchand Shah
Publisher: Rajubhai Laherchand Shah

View full book text
Previous | Next

Page 7
________________ 品 ¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤ સદ્ભાવી મુરબ્બીઓ-મિત્રોનો પણ આભાર માનીએ તેટલો ઓછો છે. હું કાંઈક સર્જન કર્યું એવું અંતઃકરણથી સદૈવ અભિલષતા મારા પરિવારજનનોનો પણ આભાર માનવો ઘટે. કોને ખબર કોની કોની ઊંડી ભાવનાઓ આ ગ્રંથરૂપે સાકાર થઈ હોય! માત્ર વાંચવા ખાતર નહીં પણ મનન-ચિંતન-અનુશીલન-નિદિધ્યાસન કરવા યોગ્ય આ કૃતિને વાચકો તે પ્રકારે અપનાવશે એવી આત્મીય અભિલાષા. સહુનો સાધનાપથ ઝળહળતા આત્મજ્ઞાનના ઉજાસથી ભર્યો બનો એ જ... ચૈત્ર સુદ ૧ ૨૦૬૧ તા.૯-૪-૨૦૦૫ 6 *************⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀*** કથનમાં આવતા તમામ સત્યો સાપેક્ષ હોય, પ્રત્યેક સત્યને સાપેક્ષદૃષ્ટિથી જ અંગીકાર કરવા આત્મીયતાથી અનુરોધ ¤OOD સદ્ભાવાભિલાષી રાજુભાઈ લહેરચંદ શાહ ભાવનગર. છે. **************************************⠀⠀⠀⠀⠀********** ✩***********-**----------******

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 406