________________
品
¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤
સદ્ભાવી મુરબ્બીઓ-મિત્રોનો પણ આભાર માનીએ તેટલો ઓછો છે. હું
કાંઈક સર્જન કર્યું એવું અંતઃકરણથી સદૈવ અભિલષતા મારા પરિવારજનનોનો
પણ આભાર માનવો ઘટે. કોને ખબર કોની કોની ઊંડી ભાવનાઓ આ ગ્રંથરૂપે સાકાર થઈ હોય!
માત્ર વાંચવા ખાતર નહીં પણ મનન-ચિંતન-અનુશીલન-નિદિધ્યાસન કરવા યોગ્ય આ કૃતિને વાચકો તે પ્રકારે અપનાવશે એવી આત્મીય અભિલાષા. સહુનો સાધનાપથ ઝળહળતા આત્મજ્ઞાનના ઉજાસથી ભર્યો બનો એ જ...
ચૈત્ર સુદ ૧ ૨૦૬૧
તા.૯-૪-૨૦૦૫
6
*************⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀***
કથનમાં આવતા તમામ સત્યો સાપેક્ષ હોય, પ્રત્યેક સત્યને સાપેક્ષદૃષ્ટિથી જ અંગીકાર કરવા આત્મીયતાથી અનુરોધ
¤OOD
સદ્ભાવાભિલાષી રાજુભાઈ લહેરચંદ શાહ
ભાવનગર.
છે.
**************************************⠀⠀⠀⠀⠀**********
✩***********-**----------******