Book Title: Prerna Author(s): Padmasagarsuri Publisher: Arunoday Foundation View full book textPage 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મધ્યાનીના અંતરની અમીરાત ગહેન જ્ઞાનના પ્રકાશ હધ્યપટ પર જ્વાઈ ગયે હૈાય, સાત્ત્વિક જીવનની પ્રભાએ સમગ્ર અસ્તિત્વને ઝંકૃત કરી દીધુ' હાય, સાધક– જીવનની તિતિક્ષા રાજિદા જીવનક્રમ બની ચૂકી હોય, ત્યારે અ’તરમાંથી જે વાણી પ્રગટે છે એમાં વિયારાનું સરળ સો દ, ભાવનાની સાહજિક દીપ્તિ અને અભિવ્યક્તિની નિર્વ્યાજ મધુરતા આપે।આપ નીતરતી હેાય છે. આનું કારણ એ કે એ વાણીની પાછળ ચિંતનની ગહરાઈ, અનુભૂતિની સચ્ચાઈ અને સાધનાની મધમધતી સુવાસ હૈય છે. આવી અનુપમ વાણી હારા તાતુર આત્માઓને અમૃતપાનને આનદ આપતી હાય છે. પૂજ્ય આચાર્ય મહારાજશ્રી પદ્મસાગરજી મહારાજની વાણી એ સત્યશાષક, ગાભગવેષણા કરનાર આત્મજ્ઞાનીની આત્મખાના ખયાન સમી છે. એમાં જ્ઞાનની ગહનતા, ધમ–ભક્તિની મૃદુતા અને આધ્યાત્મની ગૂઢતા પરત્વેના સકેત સાંપડે છે. આ વાણી તેઓના મધુર વ્યક્તિત્વના પ્રતિબિ ંબરૂપ છે, એમનાં દૃષ્ટાંતા બહુજન સમાજને આસાનીથી સમજાય તેવાં અને મૂળ વાતને મનમાં ખરાખર હંસાવી દે તેવાં હોય છે. ધર્માં સિદ્ધાંત કે તત્ત્વજ્ઞાનની અધરી વિચારણાને તેઓએ પચાવી છે અને એને પરિણામે જ એમની વાણીમાં ઘટાઈઘૂંટાઈને સાહજિક રીતે નગદ સત્યના ક્રમતી ઉપદેશ સાંપડે છે. પ્રેરણા” નામના આ પુસ્તકમાં પૂજ્ય આચાર્ય મહારાજશ્રી પદ્મસાગરજી મહારાજની ચિંતા પ્રતિભા વાચકના મનની ગરીબીને હટાવી દે તેવાં અમૃતભર્યો પ્રેરણાવાર પાય છે, જીવનની પ્રયાગશાળામાં ધમ'ના પ્રફુલ્લનની પ્રેરણા આપે છે. આજે સામાન્ય રીતે ઉપદેશશૈલીમાં સમાજને આકરી ઠપકા કે ઉપાલંભ આપવાની For Private And Personal Use OnlyPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 208