________________
કરતી વખતે જે સામાયિકભાવ સ્વીકારવામાં આવે છે તે સર્વવિરતિ સામાયિક કહેવાય છે.
(૨) શ્રાવકે કે શ્રાવિકાઓ “કરેમિ ભંતે” ઉચ્ચારવા સાથે જે સામાયિક કરે છે તે દેશવિરતિ સામાયિક કહેવાય છે.
(૩) સુખમય સંસાર પણ--આખો ય ખૂબ જ ભંડે લાગવે તેનું નામ સમ્યકત્વ છે. આ સમ્યકત્વને હાર્દિક ભાવ એ સમ્યકત્વ નામનું સામાયિક છે.
(૪) જિનવાણીનું શ્રવણ-મનન વગેરે કરવું તે શ્રુત-સામાયિક કહેવાય છે. - આ ચાર પ્રકારના સામાયિકમાં અહીં પહેલા બે પ્રકારના-વિરતિરૂપ સામાયિક પ્રસ્તુત છે.
આ બે સૂનું ઝૂમખું સામાયિક અંગેનાં બે સૂત્રે છે : કરેમિ ભંતે અને સામાઈઅ વય–જુતો.
પહેલાં સૂત્રથી સામાયિકભાવની આરાધનામાં બેસવાનું છે. બીજા સૂત્રથી તે આરાધનાને વિધિપૂર્વક પાર ઉતારવાની છે.
બે સૂત્રોના આ ઝૂમખામાં પહેલું સૂત્ર–કરેમિ અંતે –મુખ્ય સૂત્ર છે. રે! આ ઝૂમખામાં જ તે મુખ્ય નથી; છ આવશ્યકમાં અને સમગ્ર દ્વાદશાંગીમાં પણ સાપેક્ષ રીતે તે જ પ્રધાન સૂત્ર છે.
તીર્થકર દેવેનું સામાયિક સૂત્ર ઉરચારણું : સંસારના સર્વસંગને મનસા, વાચા, કર્મણ–ત્રિવિધે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org