________________
છ આવશ્યકેની “હોસ્પિટલ ઉપર ઘટના :
અહીં પ્રસંગતઃ છ આવશ્યકોમાં છુપાયેલી રહસ્યમય ગંભીર ઘટના ઉપર વિચાર કરીએ.
[૧] એક હેપિટલ [ રૂણાલય ] છે. કઈ રેગી તેમાં દાખલ થવા માટે જાય છે ત્યારે.
[૨] સૌ પ્રથમ હેસ્પિટલના મુખ્ય મેનેજરને મળે છે. તેને નમસ્તે-વગેરે કહેવા રૂપે સન્માનને પિતાની વાત કરે છે.
[૩] મેનેજર તેના રોગને ખ્યાલમાં લઈને તે અંગેના નિષ્ણાત સર્જન ડોકટર પાસે તે દદીને મોકલે છે.
જો તે ડોકટર તેને ઓપરેશન થીએટરમાં દાખલ કરે છે, અને વાઢકાપ કરીને દર્દ દૂર કરે છે.
[૫] પછી પાટાપીંડી થાય છે.
]િ છેલ્લે, પિષણ વગેરે માટે જરૂરી દવાઓ આપે છે અને તેનું ભવિષ્યમાં સેવન ચાલુ રાખવાનું કહે છે જેથી તે રેગ ફરી ન થાય.
અહી [૧] સામાયિકની સાધનામાં બેસવું એ હરિપટલમાં પ્રવેશ બરાબર છે.
[૨] મેનેજર તે “ભતે પદથી સૂચિત મુખ્યત્વે ગુરુ છતાં સાપેક્ષ રીતે પરમગુરુ પરમાત્મા પણ છે. તેમને વંદન છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org