Book Title: Pratikraman Sutra Vivechana Part 02
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 12
________________ [૩] ડેકટર તે બીજા ‘ભ ંતે 'પદ્મથી સૂચિત ગુરુદેવ છે: તેમનું શરણુ છે. [૪] એપરેશન તે પ્રતિક્રમણ દ્વારા પાપ-રંગનું નિવારણ છે. [૫] પાટાપીંડી તે “ વર્દિત્તા સૂત્ર પછીના દૈવસિક પ્રતિક્રમણની અપેક્ષાએ ] એ, એક, અને એક લેાગરસના કાયાત્સગ સ્વરૂપ છે. [૬] ભાવી રેગમુક્તિ માટે પાષક-પદાર્થ નુ સેવન તે પચ્ચક્ખાણુ કરવું એ છે, હવે મૂળ વાત ઉપર આવીએ. ‘ આવશ્યક ’ને! અ જ એ છે કે સાધુ-સાધ્વી અને શ્રાવક-શ્રાવિકાએ તે તે શાસ્ત્રાક્ત કાળે અવશ્ય કરવા જેવી આરાધના, ખીજું કાંઈક ઓછુ પણ થાય તે ય આ ચારે ય વર્ગાએ ઉભયટક છ આવશ્યક તા કરવા જ જોઈ એ. છ આવશ્યકમાં વધુ વિસ્તાર અને મહત્ત્વ ‘ પ્રતિક્રમણ ’ નામના ચેાથા આવશ્યકને અગે છે માટે વ્યવહારમાં ઉભયટંકની આવશ્યક–ક્રિયાને ‘ પ્રતિક્રમણ ’ [રાઈ, દેવસી....વગેરે] કહેવામાં આવે છે. ચાર પ્રકારના સામાયિક સામાયિકના ચાર પ્રકાર છેઃ [૧] સ`વિરતિ [૨] દેશવિરતિ [૩] સમ્યકત્વ અને [૪] શ્રુત સામાયિક. (૧) જિનાજ્ઞા મુજબ સંસારના ત્રિવિધે ત્રિવિધે ત્યાગ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 216