________________
[૩] ડેકટર તે બીજા ‘ભ ંતે 'પદ્મથી સૂચિત ગુરુદેવ છે: તેમનું શરણુ છે.
[૪] એપરેશન તે પ્રતિક્રમણ દ્વારા પાપ-રંગનું નિવારણ છે.
[૫] પાટાપીંડી તે “ વર્દિત્તા સૂત્ર પછીના દૈવસિક પ્રતિક્રમણની અપેક્ષાએ ] એ, એક, અને એક લેાગરસના કાયાત્સગ સ્વરૂપ છે.
[૬] ભાવી રેગમુક્તિ માટે પાષક-પદાર્થ નુ સેવન તે પચ્ચક્ખાણુ કરવું એ છે,
હવે મૂળ વાત ઉપર આવીએ. ‘ આવશ્યક ’ને! અ જ એ છે કે સાધુ-સાધ્વી અને શ્રાવક-શ્રાવિકાએ તે તે શાસ્ત્રાક્ત કાળે અવશ્ય કરવા જેવી આરાધના, ખીજું કાંઈક ઓછુ પણ થાય તે ય આ ચારે ય વર્ગાએ ઉભયટક છ આવશ્યક તા કરવા જ જોઈ એ.
છ આવશ્યકમાં વધુ વિસ્તાર અને મહત્ત્વ ‘ પ્રતિક્રમણ ’ નામના ચેાથા આવશ્યકને અગે છે માટે વ્યવહારમાં ઉભયટંકની આવશ્યક–ક્રિયાને ‘ પ્રતિક્રમણ ’ [રાઈ, દેવસી....વગેરે] કહેવામાં આવે છે.
ચાર પ્રકારના સામાયિક
સામાયિકના ચાર પ્રકાર છેઃ [૧] સ`વિરતિ [૨] દેશવિરતિ [૩] સમ્યકત્વ અને [૪] શ્રુત સામાયિક. (૧) જિનાજ્ઞા મુજબ સંસારના ત્રિવિધે ત્રિવિધે ત્યાગ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org