Book Title: Pragnapana Sutra Part 01
Author(s): Munichandrasuri, Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti
View full book text
________________
श्री प्रज्ञापना सूत्र भाग १
छटुं वक्कंतिय पयं पंचमं कत्तोदारं અપયાથી આવી ઉત્પન્ન ન થાય.૨૭/૩૦૬/ जइ मणुस्सेहिन्तो उववज्जन्ति किंसंमुच्छिममणुस्सेहिन्तो उववज्जन्ति? गब्भवक्कन्तियमणुस्सेहिन्तो उववज्जन्ति? गोयमा! नो संमुच्छिममणुस्सेहिन्तो उववज्जन्ति, गब्भवक्कंतियमणुस्सेहिन्तो उववज्जन्ति। जइ गब्भवक्कंतियमणुस्सेहिन्तो उववज्जन्ति किं कम्मभूमगगब्भवतंतियमणुस्सेहिन्तो उववज्जन्ति? अकम्मभूमगगब्भवक्कंतियमणुस्सेहिन्तो उववज्जन्ति? अंतरदीवगगब्मवक्कंतियमणुस्सेहिन्तो उववज्जन्ति? गोयमा! कम्मभूमगगब्भवक्कंतियमणुस्सेहिन्तो उववज्जन्ति, नो अकम्मभूमगगब्भवक्कंतियमणुस्सेहिन्तो उववज्जन्ति, नो अंतरदीवगगब्भवक्कंतियमणुस्सेहिन्तो उववज्जन्ति। जइ कम्मभूमगगब्भवक्कंतियमणुस्सेहिन्तो उववज्जन्ति किं संखेज्जवासाउएहिन्तो उववज्जन्ति, असंखेज्जवासाउएहिन्तो उववज्जन्ति? गोयमा! संखेज्जवासाउयकम्मभूमगगब्भवक्कन्तियमणूसेहिन्तो उववज्जन्ति, नो असंखिज्जवासाउयकम्मभूमगगब्भवक्कंतियमणुस्सेहिन्तो उववज्जन्ति।जइसंखेज्जवासाउकम्मभूमगगब्भवक्कंतियमणुस्सेहिन्तो उववज्जन्ति किं पज्जत्तेहिन्तो उववज्जन्ति, अपज्जत्तेहिन्तो उववमन्ति? गोयमा! पज्जत्तएहिन्तो उववज्जन्ति, नो अपज्जत्तरहिन्तो उववज्जन्ति। एवं जहा ओहिया उववाइया तहा रयणप्पभापुढविनेरइया वि उववाएयव्वा । सू०-२८॥३०७।।। (મૂળ) જો મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય તો શું સંમૂર્છાિમ મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય કે ગર્ભજ મનુષ્યોથી આવી
ઉત્પન્ન થાય? હે ગૌતમ! સંમૂર્છાિમ મનુષ્યોથી આવી ઉત્પન્ન ન થાય, પણ ગર્ભજ મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય. જો ગર્ભજ મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય તો શું કર્મભૂમિના, અકર્મભૂમિના કે અંતરદ્વીપના ગર્ભજ મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ! કર્મભૂમિના ગર્ભજ મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય, પણ અકર્મભૂમિના કે અંતરદ્વીપના ગર્ભજ મનુષ્યોથી આવી ઉત્પન્ન ન થાય. જો કર્મભૂમિના ગર્ભજ મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય તો શું સંખ્યાતા વરસના આયુષ્યવાળા કે અસંખ્યાતા વરસના આયુષ્યવાળા મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ! સંખ્યાતા વરસના આયુષ્યવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય, પણ અસંખ્યાતા વરસના આયુષ્યવાળા કર્મભૂમિના મનુષ્યોથી આવી ઉત્પન્ન ન થાય. જો સંખ્યાતા વરસના આયુષ્યવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય તો શું પર્યાપ્તાથી આવી ઉત્પન્ન થાય કે અપર્યાપ્તાથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ! પર્યાપ્તાથી આવી ઉત્પન્ન થાય, પણ અપર્યાપ્તાથી આવી ઉત્પન્ન ન થાય. એ પ્રમાણે જેમ સામાન્ય નરયિકોનો ઉપપાત કહ્યો
તેમ રત્નપ્રભાકૃથિવીના નૈરયિકોનો પણ ઉપપાત કહેવો.ર૮૩૦૭ll सक्करप्पभापुढविनेरइयाणं पुच्छा। गोयमा! एते वि जहा ओहिया तहेवोववाएयव्वा, नवरं समुच्छिमेहिन्तो पडिसेहोकायव्वो। वालुयप्पभापुढविनेरइयाणं भंते! कतोहिन्तो उववज्जन्ति? गोयमा।जहा सक्करप्पभापुढविनेरइया, नवरं भुयपरिसप्पेहिन्तो विपडिसेहोकायव्वो। पंकप्पभापुढविनेरइयाणंपुच्छा।गोयमा!जहावालुयप्पभापुढविनेरइया, नवरंखहयरेहिन्तो वि पडिसेहो कायव्वो। धूमप्पभापुढविनेरइयाणंपुच्छा। गोयमा!जहा पंकप्पभापुढविनेरइया, नवरं चउप्परहिन्तो वि पडिसेहो कायव्यो। तमापुढविनेरइया णं भंते! कओहिन्तो उववज्जन्ति? गोयमा! जहा धूमप्पभापुढविनेरइया, नवरं थलयरेहिन्तो वि पडिसेहो कायव्वो। इमेणं अभिलावेणं जइ पंचिन्दियतिरिक्खजोणिएहिन्तो उववज्जन्ति? किं जलयरपंचिंदिएहिंतो उववज्जति? थलयरपंचिंदिएहिंतो उववज्जति? खहयर पंचेंदिरहितो उववज्जति? गोयमा! जलयरपंचिन्दिएहिन्तो उववज्जन्ति, नो थलयरेहिन्तो, नो खहयरेहिन्तो उववज्जन्ति ।।सू०-२९।।३०८॥ 308

Page Navigation
1 ... 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554