Book Title: Pragnapana Sutra Part 01
Author(s): Munichandrasuri, Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti
View full book text
________________
श्री प्रज्ञापना सूत्र भाग १
पन्नरसं इंदियपयं बीओ उद्देसो दव्विंदियदारं ભવિષ્યમાં થવાની હોય? હે ગૌતમ! કોઈને થવાની હોય અને કોઈને થવાની ન હોય. જેને થવાની હોય તેને આઠ અથવા સોળ થવાની હોય. સવર્થસિદ્ધદેવપણામાં નરયિકની પેઠે કહેવું એ પ્રમાણે યાવત્ રૈવેયકદેવને યાવત્
સર્વાર્થસિદ્ધદેવપણામાં એમજ કહેવું. /૩૧૪૫૫ एगमेगस्स णं भंते! विजय-वेजयंत-जयंत-अपराजितदेवस्स नेरइयत्ते केवइया दव्विंदिया अतीता? गोयमा! अणंता,केवइया बद्धेल्लगा? गोयमा! णत्थि,केवइया पुरेक्खडा? गोयमा। णत्थिा एवं जावपंचिंदियतिरक्खजोणियत्ते। मणूसत्ते अतीता अणंता, बद्धेल्लगा णत्थि, पुरेक्खडा अट्ठवासोलस वा चठवीसावा संखेज्जा वा। वाणमंतरजोइसियत्ते जहा नेरइयत्ते। सोहम्मगदेवत्तेऽतीता अणंता, बद्धेल्लगा णत्थि, पुरेक्खडा कस्सइ अत्थि कस्सइ नत्थि, जस्स अत्थि अट्ठ वा सोलस वा चउवीसा वा संखेज्जा वा। एवं जाव गेवेज्जगदेवत्ते। विजय-वेजयंतजयंत-अपराजितदेवत्ते अतीता कस्सइ अंत्थि कस्सइ नत्थि, जस्स अत्थि अट्ठ, केवतिया बद्धेल्लगा? अट्ठ, केवतिया पुरेक्खडा? गोयमा! कस्सइ अस्थि कस्सइ नत्थि, जस्स अत्थि अट्ठ। एगमेगस्स णं भंते! विजयवेजयंत-जयंत-अपराजियदेवस्स सव्वट्ठसिद्धगदेवत्ते केवइया दव्विंदिया अतीता? गोयमा! पत्थि, केवइया बद्धेल्लगा? गोयमा! नत्थि केवइया पुरेक्खडा? गोयमा! कस्सइ अत्थि कस्सइ णत्थि, जस्स अत्थि अट्ठ। एगमेगस्स णं भंते! सव्वट्ठसिद्धग-देवस्स नेरइयत्ते केवइया दव्विंदिया अतीता? गोयमा। अणंता, केवइया बद्धेल्लगा? गोयमा! त्थि, केवइया पुरेक्खडा? गोयमा! णत्थिा एवं मणूसवज्जं जाव गेवेज्जगदेवत्ते, नवरं मणूसत्ते अतीता अणंता, केवइया बद्धेल्लगा? गोयमा! णत्थि, केवइया पुरेक्खडा? गोयमा! अट्ठ। विजयवेजयंत-जयंत-अपराजितदेवत्ते अतीता कस्सति अत्थिकस्सति नत्थि,जस्स अत्थि अट्ठ,केवइया बद्धेल्लगा? गोयमा! णत्थि,केवइया पुरेक्खडा? गोयमा! णत्थिा एगमेगस्सणंभंते सव्वट्ठसिद्धग-देवस्ससव्वट्ठसिद्धगदेवत्ते केवइया दव्विंदिया अतीता? गोयमा! णत्थि, केवइया बद्धेल्लगा? गोयमा! अट्ठ, केवइया पुरेक्खडा? गोयमा! णत्थि । सू०-३२।।४५६॥ . (મૂ9) હે ભગવન્! એક એક વિજય, વૈજયન્ત, જયન્ત અને અપરાજિત દેવને નરયિકપણામાં કેટલી દ્રવ્યન્દ્રિયો અતીત . अणे येली डोय? 3 गौतम! मनन्त होय. प क्षी डोय? 3 गौतम! न होय. ही भविष्यमा पानी डाय? હે ગૌતમ! ન હોય. એ પ્રમાણે વાવત્ પંચેન્દ્રિય તિયચપણામાં કહેવું. મનુષ્યપણામાં દ્રવ્યન્દ્રિયો અતીતકાળે અનન્ત થયેલી હોય. વર્તમાન કાળે ન હોય. અને ભવિષ્યમાં થનારી આઠ, સોળ, ચોવીશ કે સંખ્યાતી હોય. વ્યંતર અને
જ્યોતિષ્કપણામાં નરયિકપણામાં કહ્યું તેમ કહેવું. સૌધર્મદેવપણામાં દ્રવ્યન્દ્રિયો અતીત કાળે અનન્ત થયેલી હોય. વર્તમાન કાળે નથી અને ભવિષ્યમાં થવાની કોઈને હોય અને કોઈને ન હોય. જેને ભવિષ્યમાં થવાની હોય તેને આઠ, સોળ, ચોવીશ કે સંખ્યાતી હોય. એ પ્રમાણે યાવત્ રૈવેયકપણામાં જાણવું. વિજય, વૈજયન્ત, જયન્ત અને અપરાજિતદેવપણામાં દ્રવ્યન્દ્રિયો અતીત કાળે કોઈને હોય અને કોઈને ન હોય. જેને હોય તેને આઠ હોય. કેટલી બદ્ધ હોય? આઠ હોય. કેટલી ભવિષ્યમાં થવાની હોય? હે ગૌતમ! કોઈને થવાની હોય અને કોઈને થવાની ન હોય. જેને થવાની હોય તેને આઠ થવાની હોય. હે ભગવન્! એક એક વિજય, વૈજયન્ત, જયન્ત અને અપરાજિત દેવને સર્વાર્થસિદ્ધ દેવપણામાં કેટલી દ્રવ્યન્દ્રિયો અતીત કાળે હોય? હે ગૌતમ! ન હોય. કેટલી વર્તમાન કાળે હોય? હે ગૌતમ! ન હોય. કેટલી ભવિષ્યમાં થવાની હોય? હે ગૌતમ! કોઈને થવાની હોય અને કોઈને થવાની ન હોય. જેને થવાની હોય તેને આઠ થવાની હોય. હે ભગવન્! એક એક સવથિસિદ્ધ દેવને નરયિકપણામાં કેટલી દ્રવ્યન્દ્રિયો
અતીત કાળે હોય? હે ગૌતમ! અનન્ત હોય. કેટલી વર્તમાન કાળે હોય? હે ગૌતમી ન હોય. કેટલી ભવિષ્યમાં 470

Page Navigation
1 ... 545 546 547 548 549 550 551 552 553 554