Book Title: Pragnapana Sutra Part 01
Author(s): Munichandrasuri, Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

View full book text
Previous | Next

Page 550
________________ पन्नरसं इंदियपयं बीओ उद्देसो दव्विंदियदारं श्री प्रज्ञापना सूत्र भाग १ अणंता वा। एवं जाव थणियकुमारस्स वि। एवं पुढविकाइय-आउकाइय-वणस्सइकाइयस्स वि, बेइंदियतेइंदिय-चउरिंदियस्स वि। तेउकाइय-वाउकाइयस्स वि एवं चेव, नवरं पुरेक्खडा छ वा सत्त वा संखेज्जा वा असंखेज्जा वा अणंता वा। पंचिंदियतिरिक्खजोणियस्स जाव ईसाणस्स जहा असुरकुमारस्स, नवरं मणुसस्स पुरेक्खडा कस्सइ अस्थि कस्सइ नत्थि त्ति भाणियव्वं। सणंकुमार-जाव गेवेज्जगस्स जहा नेरइयस्स। विजयवेजयंतजयंतअपराजितदेवस्स अतीता अणंता, बद्धेल्लगा पंच, पुरेक्खडा पंच वा दस वा पण्णरस वा संखेज्जा वा। सव्वट्ठसिद्धगदेवस्स अतीता अणंता, बद्धेल्लगा पंच, केवइया पुरेक्खडा? पंच। नेरइयाणं भंते। केवइया भाविंदिया अतीता? गोयमा। अणंता, केवइया बद्धेल्लगा? असंखेज्जा, केवइया पुरेक्खडा? अणंता। एवंजहादव्विंदिएसुपोहत्तेणंदंडतो भणितो तहा भाविंदिएसुवि पोहत्तेणं दंडतो भाणियव्वो, नवरंवणस्सइकाइयाणं बद्धेल्लगा वि अणंता ।।सू०-३४।।४५८॥ (મૂ૦) હે ભગવન્! કેટલી ભાવેન્દ્રિયો કહી છે? હે ગૌતમ! પાંચ ભાવેન્દ્રિયો કહી છે. તે આ પ્રમાણે શ્રોત્રેન્દ્રિય યાવત્ સ્પર્શનેન્દ્રિય. હે ભગવન્! નરયિકોને કેટલી ભાવેન્દ્રિયો હોય છે? હે ગૌતમ! પાંચ ભાવેન્દ્રિયો હોય છે. તે આ. પ્રમાણે-શ્રોત્રેન્દ્રિય યાવત્ સ્પર્શનેન્દ્રિય. એ પ્રમાણે જેને જેટલી ઈન્દ્રિયો હોય તેને તેટલી ઇન્દ્રિયો વૈમાનિકો સુધી કહેવી. હે ભગવન્! એક એક નરયિકને કેટલી ભાવેન્દ્રિયો અતીત કાળે હોય? હે ગૌતમ! અનન્ત હોય. કેટલી વર્તમાન કાળે હોય? પાંચ હોય. કેટલી ભવિષ્યમાં થવાની હોય? પાંચ, દસ, અગિયાર, સંખ્યાતી, અસંખ્યાત કે અનન્ત હોય. એ પ્રમાણે અસુરકુમારને પણ જાણવું. પરંતુ ભવિષ્યમાં થવાની પાંચ, છ, સંખ્યાતી, અસંખ્યાતી કે અનન્ત ભાવેન્દ્રિયો હોય. એ પ્રમાણે યાવત્ સ્વનિતકુમારને પણ જાણવું. એમ પૃથિવીકાયિક, અકાયિક અને વનસ્પતિકાયિકને પણ સમજવું. બેઈન્દ્રિય, ઈન્દ્રિય અને ચઉરિન્દ્રિયને પણ એમજ જાણવું. તેજસ્કાયિક અને વાયુકાયકને : પણ એમજ કહેવું. પરન્ત ભવિષ્યમાં થવાની છે, સાત, સંખ્યાતી, અસંખ્યાતી કે અનન્ત ભાવેન્દ્રિયો હોય. પંચેન્દ્રિય તિર્યંચયોનિકને યાવત્ ઈશાનદેવને અસુરકુમારની પેઠે જાણવું. પરન્તુ મનુષ્યને ભવિષ્યમાં થવાની ભાવેન્દ્રિયો કોઈને હોય અને કોઈને ન હોય એમ કહેવું. સનસ્કુમાર યાવત્ રૈવેયકને નૈરયિકની જેમ જાણવું. વિજય; વૈજય, જયન્ત અને અપરાજિત દેવને દ્રવ્યન્દ્રિયો અતીતકાળે અનન્ત હોય, વર્તમાન કાળે પાંચ હોય અને ભવિષ્યમાં થવાની પાંચ, દસ, પંદર કે સંખ્યાતી હોય. સવથસિદ્ધ દેવને અતીત કાળે અનન્ત હોય, વર્તમાન કાળે પાંચ હોય, કેટલી ભવિષ્યમાં થવાની હોય? પાંચ થવાની હોય. હે ભગવન્! નરયિકોને કેટલી ભાવેન્દ્રિય અતીત કાળે હોય? હે ગૌતમ! અનન્ત ' હોય. કેટલી વર્તમાનકાળે હોય? અસંખ્યાતી હોય. કેટલી ભવિષ્યમાં થવાની હોય? અનન્ન થવાની હોય. એ પ્રમાણે જેમ દ્રવ્યેન્દ્રિયોમાં બહુવચન વડે દંડક કહ્યો તેમ ભાવેન્દ્રિયમાં પણ બહુવચન વડે દંડક કહેવો, પરંતુ વનસ્પતિકાયિકોને વર્તમાન કાળે ભાવેન્દ્રિયો અનન્ન હોય છે. ૩૪૪૫૮ एगमेगस्स णं भंते! नेरइयस्स नेरइयत्ते केवतिया भाविंदिया अतीता? गोयमा! अणंता, बद्धेल्लगा? पंच, पुरेक्खडा कस्सइ अत्थि कस्सइ नत्थि,जस्स अत्थि पंच वा दस वा पण्णरस वा संखेज्जा वा असंखेज्जा वा अणंता वा। एवं असुरकुमाराणं जाव थणियकुमाराणं, नवरंबद्धेल्लगा नत्थिा पुढविकाइयत्ते जाव बेईदियत्तेजहा दव्विंदिया। तेइंदियत्ते तहेव, नवरं पुरेक्खडा तिण्णि वा छ वा णव वासंखेज्जा वा असंखेज्जा वा अणंता वा।एवं चठरिंदियत्ते वि, नवरं पुरेक्खडा चत्तारिवा अट्ठ वा बारस वा संखेज्जा वा असंखेन्जा वा अणंता वा। एवं एए चेव गमा चत्तारि जाणेतव्वाजे चेवदव्विंदिएसु,णवरंतइयगमे जाणितव्वाजस्सजइ इंदिया ते पुरेक्खडेसु मुणेतव्या। चउत्थगमे जहेव दव्विंदिया, जाव सव्वट्ठसिद्धगदेवाणंसव्वट्ठसिद्धगदेवत्ते केवतिया भाविंदिया अतीता? नत्थि, 473

Loading...

Page Navigation
1 ... 548 549 550 551 552 553 554