Book Title: Pragnapana Sutra Part 01
Author(s): Munichandrasuri, Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

View full book text
Previous | Next

Page 554
________________ ' જગતના જીર્વોને સમજયા વિના જીવયાનું પાલન થઈ શકતું જ નથી. આ અટલ સિદ્ધાંત છે. '* જીવદયાનું પાલન એ સર્વોપરી ધર્મ છે. | સર્વોપરી ધર્મ કરવા માટે સર્વપ્રથમ સ્વ ની દયા નું સ્વરૂપ સમજવું આવશ્યક છે. ' જયાં સ્વદયા છે. ત્યાં જ વાસ્તવિક જીdયા હોય છે. '* મુનિ જીવનમાં સ્વદયા એ જ સર્વોત્તમ ઘર્મ. | ' મુનિ ઝાન સ્વદયા ઉપર જ આધારિત છે. | સાધુ પોતાના આત્માની હિંસા કરીને પરદયાના ઢોલ વગાડે એ તો શબના ગળામાં ગુલાબના ફૂલ્લોનો હાર પહેરાવવા જેવું અશોભનીય કૃત્ય છે. * આગમકારોંએ મુનિજીવન માટે જે મર્યાદાઓ બાંધી છે એ મર્યાદાઓનો ભંગ એટલે જ આત્માની હિંસા. * આ પન્નgણાસૂત્ર જીર્વાના સ્વરૂપને સમજીને સ્વાભદયાનું પાલન કરવા માટે સર્વોત્તમ ઉપયોગી ગ્રંથ છે. * આ ગ્રંથવાંચીને જેટલું ચિંતન મનન થશે એટલો સ્વોપકાર વધારે થશે. એજ જયાનંદ MULTY GRAPHICS (022) 2387372742388422

Loading...

Page Navigation
1 ... 552 553 554