Book Title: Pragnapana Sutra Part 01
Author(s): Munichandrasuri, Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

View full book text
Previous | Next

Page 553
________________ સાધુથી રાત્રે લાઈટની પ્રભામાં વાંચી શકાય કે નહિ ? સાધુ લાઈટની ઉજેટ્ટી પોતાના ઉપર ન પડે, તે રીતે સાઈટની પ્રભામાં વાંચતા કે લખતા હોય, તેથી તેને સામાતા અગ્નિકાયની વિરાધનાનો દોષ ન લાગે. પણ તેને ઘણીવાર લાઈટ કરાવવાનો અને અનુમોદવાનો દોષ તો -- લાગે છે. લાઈટ બંધ થાય તો તરત થાય છે કે સાઈટ ઝટ આવે તો સારૂ ! તેમાં લાઈટ ચાલુ થાય એટલે આનંદ પણ થાય છે અને લખવા વાંચવાનું શરૂ કરી દે છે. આ થઈ અનુમોદના. આ રીતે વાંચવા-લખવામાં રસ પડી ગયો. કોઈવાર લાઈટ ચાલુ કરવાનું સૂચન કરતો પણ સાધુ થઈ જાય છે. તો આ કરાવવાની વાત થઈ! (હાથે બટન દબાવતા પણ થઈ ગયા છે.) સાઈટની પ્રભામાં વાંચનાર-લખનારને તે પ્રણામાં ઓછું દેખાય, તો ત્યારે લાઈટના પ્રકાશનો પણ ઉપયોગ કરી લેવાનું મન થઈ જાય છે, અને કદાચ કરી પણ લે છે આવી પ્રવૃત્તિઓની પરંપરા શરૂ થવાનો પણ ઘણો સંભવ હોવાથી લાઈટની પ્રમાનો ઉપયોગ વાંચવા લખવામાં સાધુ ન કરે તો તે ધર્મ ગણાય. Pu. ABH

Loading...

Page Navigation
1 ... 551 552 553 554