Book Title: Pragnapana Sutra Part 01
Author(s): Munichandrasuri, Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

View full book text
Previous | Next

Page 468
________________ एक्करसमं भासापयं भासादव्वभेयणपरूवणं श्री प्रज्ञापना सूत्र भाग १ અસંખ્યાતી અવગાહના વર્ગણા સુધી જઇને ભેદાય છે અને ત્યાર પછી સંખ્યાતા યોજન પર્યન્ત જઈને નાશ પામે છેં.” 1/૨૭ll૩૯૮. तेसि णं भंते! दव्वाणं कतिविहे भेए पण्णत्ते? गोयमा! पञ्चविधे भेदे पन्नत्ते। तं जहा–खंडाभेदे, पयराभेदे, चुण्णियाभेदे, अणुतडियाभेदे, उक्करियाभेदे। से किं तं खंडाभेदे? २ जण्णं अयखंडाण वा तउखंडाण वा तंबखंडाण वा, सीसगखंडाण वा रययखंडाण वाजातरूवखंडाण वा खंडपण भेदे भवति से तं खंडाभेदेशसे किं तं पयराभेदे?२ जण्णं वंसाण वा वेत्ताण वा नलाण वा कदलीथं(त्थं)भाण वा अब्भपडलाण वा पयरएणं भेदे भवति, से तं पयराभेदेश से किं तं चुण्णियाभेदे? २ जण्णं तिलचुण्णाण वा मुग्गचुण्णाण वा मासचुण्णाण वा पिप्पलिचुण्णाण वा मिरियषुण्णाण वा सिंगबेरचुण्णाण वा चुण्णियाए भेदे भवति से तं चुण्णियाभेदे ३।से किं तं अणुतडियाभेदे?२ जण्णं अगडाण वा तडागाण वा दहाण वा नदीण वा वावीण वा पुक्खरिणीण वा दीहियाण वा गुंजालियाण वा सराण वा [सरसराण वा] सरपंतियाण वा सरसरपंतियाण वा अणुतडियाभेदे भवति, से तं अणुतडियाभेदे ४ासे किं तं उक्करियाभेदे? २ जण्णं मूसाण' वा मंडूसाण' वा तिलसिंगाण वा मुग्गसिंगाण वा माससिंगाण वा एरंडबीयाण वा फुडिया' उक्करियाए भेदे भवति, से तं उक्करियाभेदे ५ ।।सू०-२८॥३९९।। (૧૦) હે ભગવન્! તે દ્રવ્યોનો ભેદ કેટલા પ્રકારનો કહેલો છે! હે ગૌતમ! પાંચ પ્રકારનો ભેદ કહેલો છે. તે આ પ્રમાણ–૧ ખંડભેદ, ૨ પ્રતરભેદ, ૩ ચૂર્ણિકાભેદ, ૪ અનુતટિકાભેદ અને ૫ ઉત્કરિકાભેદ. હે ભગવન્! ખંડભેદ કેવા પ્રકારનો છે? હે ગૌતમ! જે લોઢાના ખંડોનો, જસતના ખંડોનો, ત્રાંબાના ખંડોનો, સીસાના ખંડોનો, રૂપાના ખંડોનો, કે સુવર્ણના ખંડોનો ખંડરૂપે–ટુકડારૂપે ભેદ થાય તે ખંડભેદ. હે ભગવન્! પ્રારભેદ કેવા પ્રકારનો છે? જે વાંસનો, નેતરનો, બરુનો, કેળના સ્તંભનો કે અબરખના પડોનો પ્રત–પડરૂપે ભેદ છે તે પ્રતરભેદ. હે ભગવન્! ચૂર્ણિકાલેદ કેવા પ્રકારનો છે? હે ગૌતમ! જે તલના ચૂર્ણાનો, મગના ચૂર્ણોનો, અડદના ચૂર્ણાનો, પીપરના ચૂર્ણાનો, મરીના ચૂર્ણાનો કે સુંઠના ચૂર્ણનો ચૂર્ણરૂપે ભેદ થાય તે ચૂર્ણિકાભેદ. હે ભગવન્! અનુતટિયાભેદ કેવા પ્રકારનો છે? જે કૂવા, તળાવો, કહો, નદીઓ, વાવો, પુષ્કરિણીઓ, દીર્ઘકાઓ, ગુંજાલિકાઓ, સરોવરો, સર સરોવરો, સરપંક્તિઓ કે સરસર પંક્તિઓનો અનુતટિકારૂપે ભેદ થાય છે તે અનુતટિકાભેદ. ઉત્કરિકાભેદ કેવા પ્રકારનો છે? જે મૂસ-મસૂર, મંડૂસ, તલની સિંગો, મગની સિંગો અડદની સિંગો કે એરંડાના બીજોનો ફૂટીને ઉત્કરીકારૂપે ભેદ થાય છે તે ઉત્કરિકાભેદ, ll૨૮ll૩૯૯ (ટીવ) “ભેદ પામેલાં પણ ભાષાદ્રવ્યો મૂકે છે એમ કહ્યું, તેમાં શબ્દદ્રવ્યનો ભેદ કેટલા પ્રકારનો છે–એ સંબધે પ્રશ્ન કરે છે- તેલિ નં પ!િ રવ્યામાં વિદે '—'હે ભગવન્!! તે દ્રવ્યોનો કેટલા પ્રકારનો ભેદ કહેલો છે' ઇત્યાદિ. તેમાં લોઢાના ખંડ વગેરેની પેઠે ખંડભેદ, અબરખ અને ભોજપત્રાદિની પેઠે પ્રતરભેદ, ફેકેલા ચૂર્ણની પેઠે ચૂર્ણિકાભેદ, શેરડીની છાલ વગેરેની જેમ અનુતટિકાભેદ અને શ્રુતિ-કાનના આઘર્ષની (મદનની) જેમ ઉત્કરિકાભેદ જાણવો. એ ભેદોની વ્યાખ્યા કરવાની ઇચ્છાવાળા સૂત્રકાર પ્રશ્ન અને ઉત્તરસૂત્રો કહે છે–તે હિંદખે?' “ખંડભેદ કેવા પ્રકારનો છે' ઇત્યાદિ પાઠસિદ્ધ છે, પરંતુ અનુતટિકા ભેદમાં કૂવા, તળાવો, હૂદો એ બધા પ્રસિદ્ધ છે, નદીઓ-પર્વતની નદીઓ વગેરે, વાવો-ચતુષ્કોણ આકારવાળી, પુષ્કરિણીઓ-ગોળ આકૃતિવાળી, દીધિંકા-સીધી નદીઓ, ગુઋાલિકા વક્ર નદીઓ, ઘણાં એકલાં પુષ્પપ્રકારની જેમ છૂટાં સરોવરો, અને તે એક એક શ્રેણિમાં રહેલાં હોય તે સર:પંક્તિઓ કહેવાય છે. શ્રેણિબદ્ધ રહેલાં સરોવરોમાં કૂવાનું પાણી પ્રણાલીનીક દ્વારા જાય તે સર સર પંક્તિ કહેવાય છે. એ સિવાય બીજા અપ્રસિદ્ધ ભેદો લોકથી જાણી લેવા. ૨૮૩૯૯ ૧. મૂHIળ, મૂલ"Iળ, મૂલથાન પાઠાન્તર; ૨. માળ, ૩. કેતા, કત્તા 391

Loading...

Page Navigation
1 ... 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554