Book Title: Pragnapana Sutra Part 01
Author(s): Munichandrasuri, Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

View full book text
Previous | Next

Page 506
________________ तेरसमं परिणामपयं अजीवपरिणामा श्री प्रज्ञापना सूत्र भाग १ गतिपरिणामे णं भंते! कतिविधे पन्नत्ते ? गोयमा ! दुविहे पन्नत्ते, तं जहा- फुसमाणगतिपरिणामे य अफुसमाणगतिपरिणामे य। अहवा दीहगइपरिणामे य हस्सगइपरिणामे य २ । संठाणपरिणामे णं भंते! कतिविधे पन्नत्ते? गोयमा! पंचविधे पण्णत्ते, तं जहा- परिमंडलसंठाणपरिणामे, जाव आयतसंठाणपरिणामे ३। भेदपरिणामे भंते! कतिविधे पन्नत्ते ? गोयमा ! पंचविधे पन्नत्ते, तं जहा- खंडाभेदपरिणामे, जाव उक्करिया भेदपरिणामे ४। વળગિામે ાં ભંતે! તિવિષે પત્તે? ગોયમા! પંચવિષે પત્નત્તે, તે નદ્દા-વ્હાલવાપાિમે, બાવ सुक्किल्लवण्णपरिणामे ५ । गंधपरिणामे णं भंते! कतिविधे पन्नत्ते ? गोयमा ! दुविहे पन्नत्ते, तं जहा - सुब्भिगंधपरिणामे दुब्भिगंधपरिणामे य ६ । रसपरिणामे णं भंते! कतिविधे पन्नत्ते ? गोयमा ! पंचविहे पन्नत्ते, तं जहा- तित्तरसपरिणामे जाव महुररसपरिणामे ७ । फासपरिणामे णं भंते! कतिविधे पन्नत्ते ? गोयमा ! अट्ठविधे पन्नत्ते, तं जहाकक्खडफासपरिणामे य जाव लुक्खफासपरिणामे य ८ । अगुरुलहुयपरिणामे णं भंते कतिविहे पन्नत्ते ? गोयमा ! एगागारे पन्नत्ते। सद्दपरिणामे णं भंते! कतिविहे पन्नत्ते ? गोयमा ! दुविहे पन्नत्ते, तं जहा - सुब्मिसद्दपरिणामे य दुब्मिसद्दपरिणामे य १० । से तं अजीवपरिणामे य । १३ ।। सू० -५।।४१८।। (મૂળ) હે ભગવન્! બંધનપરિણામ કેટલા પ્રકારનો કહ્યો છે? હે ગૌતમ! બે પ્રકારનો કહ્યો છે. તે આ પ્રમાણે—સ્નિગ્ધબંધનપરિણામ અને રૂક્ષબંધનપરિણામ. ‘સ્કન્ધોનો સમાન સ્નિગ્ધપણામાં કે સમાન રૂક્ષપણામાં પરસ્પર બંધ થતો નથી. પરન્તુ વિષમ સ્નિગ્ધપણા અને વિષમ રૂક્ષપણામાં બંધ થાય છે. સ્નિગ્ધનો દ્વિગુણાદિ અધિક સ્નિગ્ધની સાથે અને રૂક્ષનો દ્વિગુણાદિ અધિક રૂક્ષની સાથે બંધ થાય છે. તથા સ્નિગ્ધનો રુક્ષની સાથે જઘન્ચંગુણ સિવાય વિષમ હોય કે સમ હોય તો બંધ થાય છે. એટલે કે એકગુણ સ્નિગ્ધ કે એક ગુણ રૂક્ષરૂપ જધન્ય ગુણને છોડીને બાકીના સમ કે વિષમગુણવાળા સ્નિગ્ધ કે રૂક્ષનો પરસ્પર બંધ થાય છે. હે ભગવન્! ગતિપરિણામ કેટલા-પ્રકારનો કહ્યો છે? કે ગૌતમ! બે પ્રકારનો કહ્યો છે. તે આ પ્રમાણે—સ્પૃશગતિપરિણામ અને અસ્પૃશગતિપરિણામ અથવા દીર્ઘગતિપરિણામ અને હ્રસ્વગતિપરિણામ. હે ભગવન્! સંસ્થાનપરિણામના કેટલા પ્રકાર છે? હે ગૌતમ! પાંચ પ્રકાર છે. તે આ પ્રમાણે—૧ પરિમંડલસંસ્થાનપરિણામ, યાવત્–આયત-સંસ્થાનપરિણામ. હે ભગવન્! ભેદપરિણામ કેટલા પ્રકારનો કહ્યો છે? હે ગૌતમ! પાંચ પ્રકારનો કહ્યો છે. તે આ પ્રમાણે—૧ ખંડભેદપરિણામ અને યાવત્ ૫ ઉત્કારિકા ભેદપરિણામ. હે ભગવન્! વર્ણપરિણામ કેટલા પ્રકા૨ે છે? હે ગૌતમ! પાંચ પ્રકારે છે, તે આ પ્રમાણે—૧ કૃષ્ણવર્ણપરિણામ, યાવત્ ૫ શુક્લવર્ણપરિણામ. હે ભગવન્! ગંધરિણામ કેટલા પ્રકારે છે? હે ગૌતમ! બે પ્રકારે છે, તે આ પ્રમાણે—૧ સુરભિગન્ધપરિણામ અને દુરભિગન્ધ-પરિણામ. હે ભગવન્! રસપરિણામ કેટલા પ્રકારે છે? હે ગૌતમ! પાંચ પ્રકારે છે. તે આ પ્રમાણે—૧ તિક્તરસપરિણામ, યાવત્ ૫ મધુરરસપરિણામ. હે ભગવન્! સ્પર્શ પરિણામ કેટલા પ્રકારનો છે? હે ગૌતમ! આઠ પ્રકારનો છે. તે આ પ્રમાણે—૧ કર્કશસ્પર્શપરિણામ, યાવત્ ૮ રૂક્ષસ્પર્શપરિણામ. હે ભગવન્! અગુરુલઘુપરિણામ કેટલા પ્રકારનો છે? હે ગૌતમ! એક પ્રકારનો છે. હે ભગવન્! શબ્દપરિણામ કેટલા પ્રકારનો છે? હે ગૌતમ! બે પ્રકારનો છે. તે આ પ્રમાણે—સુરભિ–મનોજ્ઞ શબ્દપરિણામ અને દુરભિ-અમનોજ્ઞ શબ્દપરિણામ. એમ અજીવપરિણમ કહ્યો. ૫૪૧૮૫ પ્રજ્ઞાપના ભગવતીમાં તેરમું પરિણામ પદ સમાપ્ત. 429

Loading...

Page Navigation
1 ... 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554