Book Title: Pragnapana Sutra Part 01
Author(s): Munichandrasuri, Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti
View full book text
________________
श्री प्रज्ञापना सूत्र भाग १
पन्नरसं इंदियपयं बीओ उद्देसो इंदियउवओगद्धादारं
|| इंदियउवओगद्धादारं ॥
कतिविहा णं भंते! इन्दियउवओगद्धा पन्नत्ता ? गोयमा ! पंचविहा इन्दियउवओगद्धा पन्नत्ता, तं जहासोतिन्दियउवओगद्धा, जाव फासिन्दियउवओगद्धा । एवं नेरइयाणं जाव वेमाणियाणं, णवरं जस्स जइ इन्दिया अत्थि ।।सू०-२३।।४४७।।
(भूत) हे भगवन्! डेंटला प्रारनो इन्द्रियोपयय छे? हे गौतम! पांय प्रारनो इन्द्रियोपयय छे. ते या प्रमाणे- १
શ્રોત્રેન્દ્રિયોપચય, ૨ ચક્ષુઇન્દ્રિયોપચય, ૩ ઘ્રાણેન્દ્રિયોપચય, ૪ જિલ્લેન્દ્રિયોપચય અને ૫ સ્પર્શનેન્દ્રિયોપચય. હે ભગવન્! નૈરયિકોને કેટલા પ્રકારનો ઇન્દ્રિયોપચય કહ્યો છે? હે ગૌતમ! પાંચ પ્રકારનો ઇન્દ્રિયોપચય કહ્યો છે, તે આ પ્રમાણે શ્રોત્રેન્દ્રિયોપચય, યાવત્ સ્પર્શનેન્દ્રિયોપચય. એ પ્રમાણે વૈમાનિકો સુધી જાણવું. જેને જેટલી ઇન્દ્રિયો તેને તેટલા પ્રકારનો ઇન્દ્રિયોપચય કહેવો. હે ભગવન્! ઇન્દ્રિયનિર્વર્તના-ઇન્દ્રિયની ઉત્પત્તિ કેટલા પ્રકારની કહી છે? હે ગૌતમ! ઇન્દ્રિયનિર્વર્તના પાંચ પ્રકારની કહી છે. તે આ પ્રમાણે-શ્રોત્રેન્દ્રિયનિર્વર્તના યાવત્ સ્પર્શેન્દ્રિયનિર્વર્તના. એ પ્રમાણે નૈયિકોને યાવત્ વૈમાનિકોને જાણવું. પરન્તુ જેને જેટલી ઇન્દ્રિયો હોય તેને તેટલા પ્રકારની ઇન્દ્રિયનિર્વર્તના કહેવી. હે ભગવન્! શ્રોત્રન્દ્રિયની નિર્વર્તના (ઉત્પત્તિ) કેટલા સમયની છે? હે ગૌતમ! અસંખ્યાતા સમયના અન્તર્મુહૂર્તની છે. એ પ્રમાણે સ્પર્શનેન્દ્રિયનિર્વર્તતા સુધી જાણવું. એ પ્રમાણે નૈરયિકોથી માંડી વૈમાનિકો સુધી જાણવું. હે ભગવન્! કેટલા પ્રકારની ઇન્દ્રિયલબ્ધિ છે? હે ગૌતમ! પાંચ પ્રકારની ઇન્દ્રિયલબ્ધિ છે. તે આ પ્રમાણે–શ્રોત્રેન્દ્રિયલબ્ધિ યાવત્ સ્પર્શનેન્દ્રિયલબ્ધિ. એમ નૈરયિકોને યાવત્ વૈમાનિકોને જાણવું. પરન્તુ જેને જેટલી ઇન્દ્રિયો હોય તેને તેટલા પ્રકારની ઇન્દ્રિયલબ્ધિ કહેવી. હે ભગવન્! ઇન્દ્રિયોપયોગાદ્વા-ઇન્દ્રિયના ઉપયોગનો કાળ કેટલા પ્રકારનો છે? હે ગૌતમ! પાંચ પ્રકારનો છે. તે આ પ્રમાણે–શ્રોત્રેન્દ્રિય ઉપયોગાદ્વા યાવત્ સ્પર્શનેન્દ્રિય ઉપયોગાદ્ધા. એ પ્રમાણે નૈરયિકો, યાવત્
વૈમાનિકોને જાણવું. પરન્તુ જેને જેટલી ઇન્દ્રિયો હોય તેને તેટલા પ્રકારનો ઇન્દ્રિયોપયોગાદ્વા સમજવો. ૫૨૩૪૪૭થી एतेसिं णं भंते! सोतिन्दिय - चक्खिन्दिय- घाणिन्दिय-जिब्भिंदिय- फासिन्दियाणं जहण्णयाए उवओगद्धाए उक्कोसियाए उवओगद्धाए जहन्नुक्कोसियाए उवओगद्धाए कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा! सव्वत्थोवा चक्खिन्दियस्स जहण्णिया उवओगद्धा, सोतिन्दियस्स जहण्णिया उवओगद्धा विसेसाहिया, घाणिन्दियस्स जहण्णिया उवओगद्धा विसेसाहिया, जिब्भिन्दियस्स जहण्णिया उवओगद्धा विसेसाहिया, फासिन्दियस्स जहण्णिया उवओगद्धा विसेसाहिया, उक्कोसियाए उवओगद्धाए - सव्वत्थोवा चक्खिन्दियस्स उक्कोसिया उवओगद्धा, सोतिन्दियस्स उक्कोसिया उवओगद्धा विसेसाहिया, घाणिन्दियस्स उक्कोसिया उवओगद्धा विसेसाहिया, जिब्भिन्दियस्स उक्कोसिया उवओगद्धा विसेसाहिया, फासिन्दियस्स उक्कोसिया उवओगद्धा विसेसाहिया, जहण्णउक्कोसियाए उवओगद्धाए- सव्वत्थोवा चक्खिन्दियस्स जहण्णिया उवओगद्धा, सोतिन्दियस्स जहणिया उवओगद्धा विसेसाहिया, घाणिंदियस्स जहन्निया उवओगद्धा विसेसाहिया, जिब्मिन्दियस्स जहन्निया उवओगद्धा विसेसाहिया, फासिंदियस्स जहन्निया उवओगद्धा विसेसाहिया, फासिंदियस्स जहण्णियाहिंतो उवओगद्धाहिंतो चक्खिंदियस्स उक्कोसिया उवओगद्धा विसेसाहिया, सोतिंदियस्स उक्कोसिया उवओगद्धा विसेसाहिया, घाणिंदियस्स उक्कोसिया उवओगद्धा विसेसाहिया, जिब्धिंदियस्स उक्कोसिया उवओगद्धा विसेसाहिया, फासिंदियस्स उक्कोसिया उवओगद्धा विसेसाहिया । सू० - २४ ।। ४४८ ।।
(મૂળ) હે ભગવન્! એ શ્રોત્રેન્દ્રિય, ચક્ષુઇન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, જિહ્મેન્દ્રિય અને સ્પર્શનેન્દ્રિયોના જઘન્ય ઉપયોગાદ્વામાં ઉત્કૃષ્ટ
460

Page Navigation
1 ... 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554