Book Title: Pragnapana Sutra Part 01
Author(s): Munichandrasuri, Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

View full book text
Previous | Next

Page 538
________________ पन्नरसं इंदियपयं बीओ उद्देसो इंदियओगाहणादारं- इंदियावायदारं-ईहादारं श्री प्रज्ञापना सूत्र भाग १ ઉપયોગાદ્વામાં અને જઘન્ય-ઉત્કૃષ્ટ ઉપયોગાદ્ધામાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! સૌથી થોડો ચક્ષુઇન્દ્રિયનો જઘન્ય ઉપયોગાદ્વા–ઉપયોગ કાળ છે, તેથી શ્રોત્રન્દ્રિયનો જન્ય ઉપયોગાદ્ધા વિશેષાધિક છે, તેથી ઘ્રાણેન્દ્રિયોનો જઘન્ય ઉપયોગાદ્વા વિશેષાધિક છે, તેથી જિજ્વેન્દ્રિયનો જન્ય ઉપયોગાદ્વા વિશેષાધિક છે, તેથી સ્પર્શનેન્દ્રિયનો જઘન્ય ઉપયોગાદ્વા વિશેષાધિક છે, ઉત્કૃષ્ટ ઉપયોગાદ્વામાં–સૌથી થોડો ચક્ષુઇન્દ્રિયનો ઉત્કૃષ્ટ ઉપયોગાદ્વા છે, તેથી શ્રોત્રેન્દ્રિયનો ઉત્કૃષ્ટ ઉપયોગાદ્ધા વિશેષાધિક છે, તેથી ઘ્રાણેન્યિનો ઉત્કૃષ્ટ ઉપયોગાદ્વા વિશેષાધિક છે, તેથી જિજ્વેન્દ્રિયનો ઉત્કૃષ્ટ ઉપયોગાદ્ધા વિશેષાધિક છે અને તેથી સ્પર્શનેન્દ્રિયનો ઉત્કૃષ્ટ ઉપયોગાદ્વા વિશેષાધિક છે. જઘન્ય ઉત્કૃષ્ટ ઉપયોગાદ્વામાં–સૌથી થોડો ચક્ષુઇન્દ્રિયનો જઘન્ય ઉપયોગાદ્વા છે, તેથી શ્રોત્રન્દ્રિયનો જઘન્ય ઉપયોગાદ્ધા વિશેષાધિક છે, તેથી ઘ્રાણેન્દ્રિયનો જથન્ય ઉપયોગાદ્ધા વિશેષાધિક છે, તેથી જિજ્વેન્દ્રિયનો જઘન્ય ઉપયોગાદ્વા વિશેષાધિક છે, તેથી સ્પર્શનેન્દ્રિયનો જઘન્ય ઉપયોગાદ્ધા વિશેષાધિક છે. સ્પર્શનેન્દ્રિયના જઘન્ય ઉપયોગાદ્ધાથી ચક્ષુઇન્દ્રિયનો ઉત્કૃષ્ટ ઉપયોગાદ્ધા વિશેષાધિક છે, તેથી શ્રોત્રેન્દ્રિયનો ઉત્કૃષ્ટ ઉપયોગાદ્ધા વિશેષાધિક છે, તેથી ઘ્રાણેન્દ્રિયનો ઉત્કૃષ્ટ ઉપયોગાદ્ધા વિશેષાધિક છે. તેથી જિન્દ્રિયનો ઉત્કૃષ્ટ ઉપયોગાદ્ધા વિશેષાધિક છે, તેથી સ્પર્શનેન્દ્રિયનો ઉત્કૃષ્ટ ઉપયોગાદ્વા વિશેષાધિક છે. ૨૪૪૪૮૫ (ટી૦) તેમાં ‘યશોદ્દેશ નિર્દેશ:' ઉદ્દેશ પ્રમાણે નિર્દેશ હોય છે, માટે પ્રથમ ઇન્દ્રિયોપચય સૂત્ર કહે છે—‘વિદેશં અંતે ફૈયિવષર્ પત્તે'? હે ભગવન્! કેટલા પ્રકારનો ઇન્દ્રિયોપચય છે? ઇત્યાદિ સુગમ છે, પરન્તુ જે નૈરયિકાદિને જેટલી ઇન્દ્રિયોનો સંભવ હોય તેને તેટલા પ્રકારનો ઇન્દ્રિયોપચય કહેવો. તેમાં નૈરયિકોથી માંડી સ્તનિતકુમાર સુધી પાંચ પ્રકારનો ઇન્દ્રિયોપચય હોય છે. પૃથિવી, પાણી, તેજ, વાયુ અને વનસ્પતિઓને એક પ્રકારનો, બે ઇન્દ્રિયોને બે પ્રકારનો, તેઇન્દ્રિયોને ત્રણ પ્રકારનો, ચઉરિન્દ્રિયોને ચાર પ્રકારનો અને તિર્યંચ પંચેન્દ્રિય, મનુષ્ય, વ્યન્તર, જ્યોતિષિક અને વૈમાનિકોને પાંચ પ્રકારનો ઇન્દ્રિયોપચય હોય છે. ક્રમ આવા પ્રકારનો છે—સ્પર્શન, રસન, ઘ્રાણ, ચક્ષુ અને શ્રોત્રેન્દ્રિય. એ પ્રમાણે ઇન્દ્રિય નિર્વર્તના વગેરે સંબન્ધ સૂત્રો જાણવાં. કારણ કે પ્રાયઃ સુગમ છે. પરન્તુ ઇન્દ્રિયોપયોગાદ્વા–જેટલા કાળ સુધી ઇન્દ્રિયો વડે ઉપયોગવાળો હોય તેટલા કાળનો ઇન્દ્રિયોપયોગાદ્વા કહેવાય છે. ૨૪૪૪૮॥ || Îનિયમોના બાવાર || कतिविहा णं भंते! इंदियओगाहणा पन्नत्ता ? गोयमा ! पंचविहा इंदियओगाहणा पन्नत्ता, तं जहा सोतिंदियओगाहणा, जाव फासिंदियओगाहणा, एवं नेरइयाणं जाव वेमाणियाणं, नवरं जस्स जइ इंदिया अत्थि ६ । । सू० - २५ ।। ४४९॥ (મૂળ) હે ભગવન્! કેટલા પ્રકા૨ે ઇન્દ્રિયાવગ્રહણા-ઇન્દ્રિયો વડે અવગ્રહ–જ્ઞાન થાય છે? હે ગૌતમ! પાંચ પ્રકારે ઇન્દ્રિયાવગ્રહ છે. તે આ પ્રમાણે–શ્રોત્રેન્દ્રિયાવગ્રહ, યાવત્ સ્પર્શનેન્દ્રિયાવગ્રહ. એ પ્રમાણે નૈયિકોને યાવત્ વૈમાનિકોને જાણવું. પરન્તુ જેને જેટલી ઇન્દ્રિયો હોય તેને તેટલા પ્રકારનો ઇન્દ્રિયાવગ્રહ કહેવો. ૫૨૫૪૪૯॥ (ટી૦) ‘ઋતિવિહા ખં ભંતે! ઓહળા પન્નત્તા' હે ભગવન્! કેટલા પ્રકારનો ઇન્દ્રિયાવગ્રહ છે ઇત્યાદિ. ઇન્દ્રિયો વડે અવગ્રહ–જ્ઞાન થાય તે ઇન્દ્રિયાવગ્રહ કહેવાય છે. ।।૨૫૪૪૯॥ || ફૈડિયાવાચવાર || कतिविधे णं भंते! इंदियअवाए पन्नत्ते ? गोयमा ! पंचविधे इंदियअवाए पन्नत्ते, तं जहा- सोतिंदियअवाए, जाव फासिंदियअवाए। एवं नेरइयाणं जाव वेमाणियाणं, नवरं जस्स जइ इंदिया अत्थि। ||ફ્કાવાર || ઋતિવિહા ખં ભંતે! વૃંદા પન્નત્તા?ોયમા! પંચવિહા વૃંદા પન્નત્તા, તંના-સોર્તિવિદ્યા, નાવ લિલિયા વં 461

Loading...

Page Navigation
1 ... 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554