Book Title: Pragnapana Sutra Part 01
Author(s): Munichandrasuri, Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

View full book text
Previous | Next

Page 541
________________ श्री प्रज्ञापना सूत्र भाग १ पन्नरसं इंदियपयं बीओ उद्देसो पयारंतरेण इंदियभेया-दव्विंदियदारं “નોકિય સ્થાવાહો' નોઇન્દ્રિયાથવગ્રહ-નોઇન્દ્રિય-મન, તે દ્રવ્ય અને ભાવ એ બે પ્રકારનું છે. તેમાં મન:પર્યાપ્તિ નામકર્મના ઉદયથી મનયોગ્ય વર્ગણાના પુદ્ગલો ગ્રહણ કરી મનરૂપે પરિણમન કરવું તે દ્રવ્ય મન. એ સંબન્ધ નસૂિત્રના ચૂર્ણિકાર તેમજ કહે છે–પાપmત્તિના વિખ્ખોડયો નો મળવચ્ચે ધિનું મોજું પરિણામવા રવ્યા શ્વમળો મન' ઇતિ. મનપતિ નામકર્મના ઉદયથી યોગ્ય મનોદ્રવ્યને ગ્રહણ કરીને મનપણે પરિણામ પમાડેલાં દ્રવ્યો દ્રવ્ય મન કહેવાય છે. તથા દ્રવ્ય મનને અવલંબી જીવનો જે મનન પરિણામ તે ભાવમન. તે પ્રમાણે નદિસૂત્રના ચૂર્ણિકાર કહે છે– "जीवो पुण मणपरिणामकिरियावंतो भावमणो। किं भणियं होइ? मणदव्वालंबणो जीवस्स मणणवावारो भावमणो મન' ઈતિ-મનના પરિણામની ક્રિયાવાળો જીવ ભાવમન કહેવાય છે. શું કહ્યું? મન દ્રવ્યોને અવલંબી જીવનો મનનવ્યાપાર તે ભાવમન કહેવાય છે. તેમાં અહીં ભાવ મનનું પ્રયોજન છે, કારણ કે તેનું ગ્રહણ કરવાથી અવશ્ય દ્રવ્ય મનનું પણ ગ્રહણ થાય છે. અને દ્રવ્ય મન સિવાય ભાવ મનનો અસંભવ છે. ભાવ મન સિવાય પણ ભવસ્થ કેવલજ્ઞાનીની પેઠે દ્રવ્ય મનનો સંભવ છે. માટે કહ્યું છે કે અહીં ભાવમનનું પ્રયોજન છે. તેમાં નોઇન્દ્રિયભાવ મન વડે અર્થાવગ્રહ-દ્રવ્યન્દ્રિયના વ્યાપારની અપેક્ષા સિવાય આ શું છે?’ એ પ્રમાણે ઘટાદિ અર્થના સ્વરૂપની વિચારણા કરવામાં અભિમુખ, પ્રથમ એક સમય માત્રનો, રૂપાદિ તથા ઊર્વીકારાદિ (ઊભી આકૃતિ વગેરે) વિશેષની વિચારણારહિત, જેનો નિર્દેશ ન થઈ શકે એવો, સામાન્ય માત્રના વિચારરૂપ બોધ તે નોઈન્દ્રિયાથવગ્રહ. અવગ્રહનું ગ્રહણ ઉપલક્ષણ-સૂચક છે, તેથી નોઇન્દ્રિયાથવગ્રહનું સાક્ષાત્ ગ્રહણ છે અને તે સિવાય બીજા ઈહા અને અપાયનું ઉપલક્ષણથી ગ્રહણ કરેલું છે. કારણ કે સૂત્રની ગતિ વિચિત્ર હોવાથી દોષ નથી. l/ર૭ll૪૫૧ . || પચાવંતરે ફંતિયમેયા |. - कतिविहा णं भंते! इंदिया पन्नत्ता? गोयमा! दुविहा पन्नत्ता, तं जहा-दव्विंदिया य भाविंदिया य। IT નિરિવાર II. कति णं भंते! दव्विंदिया पन्नत्ता? गोयमा! अट्ठ दविंदिया पन्नत्ता, तं जहा-दो सोत्ता, दो नेत्ता, दो घाणा, जीहा, फासे। नेरइयाणं भंते! कति दव्विंदिया पन्नत्ता? गोयमा! अट्ठ एते चेव, एवं असुरकुमाराणं जाव थणियकुमाराण वि। पुढविकाइयाणं भंते! कति दव्विंदिया पन्नत्ता? गोयमा! एगे फासिंदिए पन्नत्ते। एवं जाव वणस्सइकाइयाणं। बेईदियाणं भंते! कति दव्विंदिया पन्नत्ता? गोयमा! दो दव्विंदिया पन्नत्ता, तंजहा-फासिंदिए य जिन्मिंदिए य। तेइंदियाणं पुच्छा। गोयमा! चत्तारि दव्विंदिया पन्नत्ता, तं जहा-दो घाणा, जीहा, फासे। चउरिदियाणं पुच्छा। गोयमा! छ दव्विंदिया पन्नत्ता, तं जहा-दो णेत्ता, दो घाणा, जीहा, फासे। सेसाणं जहा नेरइयाणं जाव તેમાયા તૂ૦-૨૮૪૧૨ (મૂ9) હે ભગવન! ઇન્દ્રિયો કેટલા પ્રકારની છે? હે ગૌતમ! બે પ્રકારની છે, તે આ પ્રમાણે-દ્રન્દ્રિયો અને ભાવેજિયો. હે ભગવન્! દ્રવ્યન્દ્રિયો કેટલા પ્રકારની છે? હે ગૌતમ! આઠ દ્રવ્યન્દ્રિયો છે. તે આ પ્રમાણે-બે શ્રોત્ર, બે નેત્ર, બે ધ્રાણનાસિકા, જીભ અને સ્પર્શન. હે ભગવન્! નરયિકોને કેટલી દ્રવ્યન્દ્રિયો હોય છે? હે ગૌતમ! એ આઠ જ હોય છે. એ પ્રમાણે અસુરકુમારોને યાવત્ સ્વનિતકુમારોને જાણવું. હે ભગવન્! પૃથિવીકાયિકોને કેટલી દ્રવ્યન્દ્રિયો હોય છે? હે ગૌતમ! એક સ્પર્શનેન્દ્રિય હોય છે. એ પ્રમાણે વનસ્પતિકાયિકો સુધી જાણવું. હે ભગવન્! બેઈન્દ્રિયોને કેટલી દ્રવ્યન્દ્રિયો હોય છે? હે ગૌતમ! બે દ્રવ્યન્દ્રિયો હોય છે. તે આ પ્રમાણે સ્પર્શનેન્દ્રિય અને જિહવેન્દ્રિય. તે ઈન્દ્રિયો સંબધે પૃચ્છા. ' હે ગૌતમ! ચાર દ્રવ્યન્દ્રિયો હોય છે. તે આ પ્રમાણે-બે ઘાણ-નાસિકા, જીભ અને સ્પર્શન, ચઉરિન્દ્રિયો સંબંધે પૃચ્છા. હે ગૌતમ! છ દ્રવ્યેન્દ્રિયો હોય છે. તે આ પ્રમાણે-બે નેત્રો, બે નાસિકા, જીભ અને સ્પર્શન. બાકી બધા જીવોને 464.

Loading...

Page Navigation
1 ... 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554