Book Title: Pragnapana Sutra Part 01
Author(s): Munichandrasuri, Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

View full book text
Previous | Next

Page 514
________________ पन्नरसं इंदियपयं - पढमो उद्देसो पढमुद्देसस्स अत्थाहिगारा श्री प्रज्ञापना सूत्र भाग १ || पन्नरसं इंदियपयं-पढमो उद्देसो ।। || पढमुद्देसरस अस्थाहिगारा || संठाणं' बाहल्लं' पोहत्तं' कतिपदेस ओगाढे। अप्पाबहु' पुट्ट पविट्ठ विसय अणगार आहारे" ॥१॥ કાયમીયમ'' 'શુદ્ધ પાળી (૩૬પાને) તે7 પ્રાયવસા'' વા વવધૂ' થિ તાર दीवोदहि" लोगऽलोगे" य ॥२॥ પંદરમું ઇન્દ્રિય પદ ૧ સંસ્થાન, ૨ બાહલ્ય-જાડાઈ, ૩ પૃથુત્વ-વિસ્તાર, ૪ કતિપ્રદેશ-કેટલા પ્રદેશવાળી, ૫ અવગાઢ-કેટલા પ્રદેશમાં રહેલ, ૬ અલ્પબદુત્વ, ૭ પૃષ્ટ, ૮ પ્રવિષ્ટ, ૯ વિષય, ૧૦ અનગાર, ૧૧ આહાર, ૧૨ આદર્શ, ૧૩ અસિ, ૧૪. મણિ, ૧૫ દૂધ, ૧૬ પાનક, ૧૭ તેલ, ૧૮ ફાણિત, ૧૯ વસા, ૨૦ કાંબલ, ૨૧ સ્થૂણા-સ્તંભ, રર થિન્ગલઆકાશના થીગડારૂપ, ૨૩ દ્વીપોદધિ, ૨૪ લોક અને ૨૫ અલોક સંબંધે પહેલા ઉદેશકમાં પચીશ અધિકારો છે. એ પ્રમાણે ચૌદમા પદની વ્યાખ્યા કરી, હવે પંદરમા પદનો પ્રારંભ કરાય છે. અહીં પૂર્વના પદમાં બન્ધનું પ્રધાન કારણ હોવાથી વિશેષરૂપે કષાયપરિણામનું પ્રતિપાદન કર્યું અને ત્યાર પછી ઇન્દ્રિયવાળાને જ વેશ્યાદિ પરિણામનો સદ્ભાવ હોય છે, માટે વિશેષથી ઇન્દ્રિય પરિણામનું નિરૂપણ કરવા માટે આ પદનો આરંભ કરાય છે. આ પદમાં બે ઉદેશકો છે. તેમાં પ્રથમ ઉદેશકમાં જે અધિકારો આવેલા છે તેને સંગ્રહ કરનાર આ બે ગાથાઓ છે–“સંતાનું વાહન ' ઇત્યાદિ. ૧ પ્રથમ ઇન્દ્રિયોનું સંસ્થાન કહેવાનું છે, સંસ્થાન એટલે આકારવિશેષ, ૨ ત્યાર પછી તેઓનું બાહલ્ય કહેવાનું છે, બાહલ્ય એટલે જાડાઈ અથવા પિંડ. ૩ ત્યાર પછી ઇન્દ્રિયોનું પ્રભુત્વ-વિસ્તાર કહેવાનો છે, ૪ ત્યારપછી ‘તિ પહેલ 'ત્તિ કેટલા પ્રદેશવાળી ઇન્દ્રિયો હોય છે તે કહેવાનું છે, ૫ ત્યારપછી મોઢ ઇતિ–તિપ્રદેશાવIઢન્દ્રિયમ્' કેટલા પ્રદેશોની અવગાહનાવાળી ઇન્દ્રિયો છે તે કહેવાનું છે. ૬ ત્યારબાદ અવગાહના સંબન્ધ અને કર્કશાદિગુણ સંબંધ અલ્પબહુત કહેવાનું છે. ૭ ત્યારબાદ દુ' ત્તિ અહીં સ્કૃષ્ટનું ગ્રહણ અન્ય અસ્પષ્ટનું ઉપલક્ષણ હોવાથી સ્પષ્ટ અને અસ્પષ્ટ સંબન્ધ સૂત્ર કહેવાનું છે. ૮ ત્યાર પછી પ્રવિષ્ટ-પ્રવિષ્ટ અને અપ્રવિષ્ટ વિષયના વિચાર સંબન્ધી સૂત્ર છે. ૯ ત્યાર પછી વિષયનું પરિમાણ, ૧૦ ત્યારબાદ અનગાર-સાધુવિષયક સૂત્ર છે, ૧૧ ત્યારબાદ આહારક વિષયક સૂત્ર, ૧૨ ત્યારપછી અનુક્રમે ૧૩ આદર્શ, ૧૪ મણિ, ૧૫ દુગ્ધપદસહિત, ૧૬ પાનક, ૧૭ તેલ, ૧૮ ફાણિત, ૧૯ વસા, ૨૦ કાંબલ, ૨૧ ધૃણા-ડુંઠા ૨૨ મહાન આકાશરૂપી પટના થિગલ-થીગડા જેવા લોક સંબધે અને ૨૩ દ્વીપ-સમુદ્ર, ૨૪ લોક અને ૨૫ ત્યારબાદ અલોક વિષે સૂત્ર છે. || વિચમેચવા ||. कति णं भंते। इंदिया पन्नत्ता? गोयमा! पंच इंदिया पन्नत्ता, तंजहा-सोतिदिए, चक्खिंदिए, घाणिदिए, जिन्मिंदिए, wiલૅિલિઇ તૂ૦- ૪રપI (સૂ) હે ભગવન્! કેટલી ઇન્દ્રિયો છે? હે ગૌતમ! પાંચ ઈન્દ્રિયો છે. તે આ પ્રમાણે—૧ શ્રોત્રેન્દ્રિય, ૨ ચલુઈન્દ્રિય, ૩ ધ્રાણેન્દ્રિય, ૪ જિહુવેન્દ્રિય અને પ સ્પર્શનેન્દ્રિય. /૧/૪રપો (ટી) તેમાં ઇન્દ્રિયોના સંસ્થાનાદિ કહેવાના છે માટે પ્રથમ ઇન્દ્રિય સંબધી સૂત્રો કહે છે–ાં અંતે! રિયા પુનત્તા?' હે ભગવન્! ઇન્દ્રિયો-જેનો શબ્દાર્થ પૂર્વે કહેલો છે તે કેટલી છે? ભગવાન્ ઉત્તર આપે છે—હે ગૌતમ! પાંચ ઇન્દ્રિયો છે'. તેને અહીં નામથી કહે છે–“સોલિ' ઇત્યાદિ. આ પાંચે ઈન્દ્રિયો બે પ્રકારની છે–દૂબેન્દ્રિય અને ભાવેન્દ્રિય. તેમાં દ્રવ્યન્દ્રિય નિવૃત્તિ અને ઉપકરણ એ બે પ્રકારે છે, અને ભાવેન્દ્રિય લબ્ધિ અને ઉપયોગરૂપ બે પ્રકારે છે. તત્ત્વાર્થ સૂત્રકાર કહે છે કે 1. કુદ-૫ ના સ્થાને તુપાળ ના વિષયમાં મહાવીર વિદ્યાલયથી પ્રકાશિત પન્નવણામાં વિસ્તારથી ચર્ચા કરેલ છે. પૃ. ૨૩૭ 437

Loading...

Page Navigation
1 ... 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554