Book Title: Pragnapana Sutra Part 01
Author(s): Munichandrasuri, Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

View full book text
Previous | Next

Page 522
________________ पन्नरसं इंदियपयं पढमो उद्देसो पुट्ठदारं-पविट्ठदारं श्री प्रज्ञापना सूत्र भाग १ जाव चउरिन्दिय त्ति, नवरं इंदियपरिवुड्डी कातव्वा। तेइंदियाणं घाणिन्दिए थोवे, चउरिन्दियाणं चक्खिंदिए थोवे, सेसं तं चेव। पंचिन्दियतिरिक्खजोणियाणं मणूसाण य जहा नेरइयाणं, णवरं फासिंदिए छव्विए संठाणसंठिए पण्णत्ते। तंजहा-समचउरंस १, णग्गोहपरिमंडले २,साती ३, खुज्जे ४, वामणे ५, हुंडे ६। वाणमंतर-जोइसियવેપાળિયાના સુમાર/viાતૂ૦-જાજરૂદા, (મૂળ) હે ભગવન! બેઇન્દ્રિયોને કેટલી ઇન્દ્રિયો હોય છે? હે ગૌતમ! બે ઇન્દ્રિયો હોય છે. તે આ પ્રમાણે—જિલ્વેન્દ્રિય અને સ્પર્શનેન્દ્રિય. બન્ને ઈન્દ્રિયોનું સંસ્થાન, જાડાઈ, વિસ્તાર, પ્રદેશ અને અવગાહના જેમ સામાન્ય ઈન્દ્રિયોની કહી છે તેમ કહેવી. પરન્તુ સ્પર્શનેન્દ્રિય હુડક સંસ્થાનની આકૃતિ જેવી છે એ વિશેષ છે. હે ભગવન્! એ બેઈન્દ્રિયોની . જિન્દ્રિય અને સ્પર્શનેન્દ્રિયોમાં અવગાહનારૂપે, પ્રદેશરૂપે અને અવગાહના-પ્રદેશરૂપે કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! બેઇન્દ્રિયોની જિક્વેન્દ્રિય અવગાહનારૂપે સૌથી અલ્પ છે, તેથી સ્પર્શનેન્દ્રિય અવગાહનારૂપે સંખ્યાતગુણ છે, પ્રદેશાર્થરૂપે—બેઈન્દ્રિયોની જિન્દ્રિય પ્રદેશરૂપે સૌથી અલ્પ છે અને તેથી સ્પર્શનેન્દ્રિય પ્રદેશરૂપે સંખ્યાતગુણ છે. અવગાહના-પ્રદેશાર્થરૂપે બેઈન્દ્રિયોની જિન્દ્રિય અવગાહનારૂપે સૌથી અલ્પ છે, તેથી સ્પર્શનેન્દ્રિય અવગાહનારૂપે સંખ્યાતગુણ છે. સ્પર્શનેન્દ્રિયની અવગાહના કરતાં જિહુવેન્દ્રિય પ્રદેશરૂપે અનન્તગુર્ણ છે, તેથી સ્પર્શનેન્દ્રિય પ્રદેશાર્થરૂપે સંખ્યાતગુણ છે. હે ભગવન્! બેઈન્દ્રિયોની જિજિયના કેટલા કર્કશ અને ગુરુ ગુણો કહ્યા છે? હે ગૌતમ! અનન્ના કહ્યા છે. એ પ્રમાણે સ્પર્શનેન્દ્રિયના પણ જાણવા. એમ મૃદુ અને લઘુ ગુણો સંબધે જાણવું. હે ભગવન્! બેઈન્દ્રિયોની જિલ્વેન્દ્રિય અને સ્પર્શનેન્દ્રિયના કર્કશ-ગુરુ ગુણો, મૃદુ લઘુ ગુણો તથા કર્કશ-ગુરુ ગુણો અને મૃદુ લઘુ ગુણોમાં કોણ કોનાથી અલ્ય, બહ, તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! બેઈન્દ્રિયોની જિગ્લૅન્દ્રિયના કર્કશ-ગુરુ ગુણો સૌથી થોડા છે, તેથી સ્પર્શનેન્દ્રિયના કર્કશ ગુરુ ગુણો અનન્તગુણ છે, અને સ્પર્શનેન્દ્રિયના કર્કશ-ગુરુ ગુણો કરતાં તેનાજ મૃદુ લઘુ ગુણો અનન્તગુણા છે, તેથી જિલ્વેન્દ્રિયના મૃદુ-લઘુ ગુણો અનન્તગુણા છે. એ પ્રમાણે ચઉરિન્દ્રિયો સુધી જાણવું. પરન્તુ ઇન્દ્રિયની સંખ્યામાં વૃદ્ધિ કરવી. તે ઇન્દ્રિયોને ધ્રાણેન્દ્રિય સૌથી અલ્પ છે, ચઉરિન્દ્રિયોને ચક્ષુઈન્દ્રિય અલ્પ છે. બાકી બધું તેમજ જાણવું. પંચેન્દ્રિય તિર્યો અને મનુષ્યોને નરયિકોની જેમ કહેવું, પરન્તુ સ્પર્શનેન્દ્રિય છ પ્રકારના સંસ્થાનના આકાર જેવી હોય છે. તે આ પ્રમાણે-૧ સમચતુરસ, ૨ જગોધપરિમંડલ, ૩ સાદિ, ૪ કુ%, ૫ વામન અને ૬ હુંડ જેિને જેવા પ્રકારનું સંસ્થાને હોય તેને તેવા પ્રકારની સ્પર્શનેન્દ્રિય હોય છે.] વ્યત્તર, જ્યોતિષિક અને વૈમાનિકોને અસુરકુમારની પેઠે કહેવું. l/૧૨il૪૩૬/l (ટી.) અસુરકુમાર સૂત્રમાં તથાસ્વભાવથી ભવધારણીય સમચતરસ સંસ્થાન છે, અને ઉત્તરવૈક્રિય અનેક આકૃતિવાળું હોય છે. કારણ કે સ્વેચ્છાથી તેની ઉત્પત્તિ થાય છે. પૃથિવ્યાદિ સંબંધે સૂત્રો અત્યંત સ્પષ્ટ છે. II ગુરુવાર ||. पुट्ठाई भंते! सद्दाई सुणेति? अपुट्ठाईसहाईसुणेति? गोयमा! पुट्ठाइंसद्दाई सुणेति, नो अपुट्ठाईसद्दाइंसुणेति। पुट्ठाई भंते! रूवाई पासति? अपुट्ठाई पासति? गोयमा! नो पुट्ठाई रूवाई पासति, अपुट्ठाई रूवाई पासति। पुट्ठाई भंते! गंधाई अग्घाइ? अपुट्ठाई गंधाई अग्घाइ? गोयमा! पुट्ठाई गंधाई अग्घाइ, नो अपुट्ठाई गंधाई अग्घाइ। एवं रसाणवि फासाणवि, णवरं रसाई अस्साएति, फासाई पडिसंवेदेति त्ति अभिलावो कायव्वो। || gવિદ્યાર || पविट्ठाई भंते! सद्दाई सुणेति? अपविट्ठाई सद्दाई सुणेति? गोयमा! पविट्ठाई सद्दाई सुणेति, नो अपविट्ठाई सद्दाई सुणेति, एवं जहा पुट्ठाणि तहा पविट्ठाणि वि ।।सू०-१३।।४३७।। - 445

Loading...

Page Navigation
1 ... 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554