Book Title: Pragnapana Sutra Part 01
Author(s): Munichandrasuri, Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

View full book text
Previous | Next

Page 520
________________ पन्नरसं इंदियपयं पढमो उद्देसो चउवीसदंडएस संठाणाइदारछक्कं श्री प्रज्ञापना सूत्र भाग १ (भू०) हे भगवन्! नैरयिोने डेंटली ईन्द्रियो छे? हे गौतम! पांय छेन्द्रियो छे. ते खा प्रमाणे - श्रोत्रेन्द्रिय, यावत् स्पर्शनेन्द्रिय. હે ભગવન્! નૈરયિકોને શ્રોત્રેન્દ્રિય કેવા આકારની છે? હે ગૌતમ! કદંબપુષ્પના આકાર જેવી છે. એ પ્રમાણે જેમ સામાન્ય ઇન્દ્રિયોની વક્તવ્યતા કહી છે તેમ નૈયિકોની પણ યાવત્ બન્ને પ્રકારના અલ્પબહુત્વ સુધી કહેવી. પરન્તુ એટલી વિશેષતા છે—હે ભગવન્! નૈરયિકોને સ્પર્શનેન્દ્રિય કેવા આકારની છે? હે ગૌતમ! તેઓને સ્પર્શનેન્દ્રિય બે પ્રકારની છે, તે આ પ્રમાણે–ભવધારણીય અને ઉત્તરવૈક્રિય. તેમાં જે ભવધારણીય સ્પર્શનેન્દ્રિય છે તે હુંડક સંસ્થાનના આકાર જેવી છે અને જે ઉત્તરવૈક્રિયરૂપ સ્પર્શનેન્દ્રિય છે તે પણ તેવી જ છે. બાકી બધું તેમજ જાણવું. Iell૪૩૩॥ (टी०) हवे नैरपिओमा संस्थानथी भांडी पहुत्व सुधीना आठ द्वारोनो विचार अरे छे– 'नेरइयाणं भंते ' ! - हे भगवन् ! नैरयिोने डेंटली इन्द्रियो होय-त्याहि सुगम छे, परन्तु 'नेरइयाणं भंते! फासिंदिए किंसंठिए पण्णत्ते?' हे भगवन् ! નૈરયિકોને સ્પર્શનેન્દ્રિય કેવા આકારની હોય છે ઇત્યાદિ. નૈરયિકોને બે પ્રકારનું શરીર છે—ભવધારણીય અને ઉત્ત૨વૈક્રિય, ભવધારણીય શરીર તેઓને ભવસ્વભાવથી જ જેની પાંખ મૂળથીજ તોડી નાંખી છે અને ડોક વગેરેના રુંવાટા ઉખેડી નાંખ્યા છે એવા પક્ષીના શરીરની પેઠે અતિ બીભત્સ આકૃતિવાળું હોય છે. જે ઉત્ત૨વૈક્રિય છે તે પણ હુંડકસંસ્થાનવાળું હોય છે, તે આ પ્રમાણે—જો કે તે નૈરયિકો ‘અમે અતિસુંદર શરીર વિકુર્તીએ’ એ ઇચ્છા વડે શરીરનો આરંભ કરે છે, તો પણ તેઓને અત્યન્ત અશુભ તેવા પ્રકારના નામકર્મના ઉદયથી અત્યંત અશુભ શરીર થાય છે. ૯૧૪૩૩|| असुरकुमाराणं भंते! कइ इन्दिया पन्नत्ता ? गोयमा ! पंचिंदिया पन्नत्ता, एवं जहा ओहियाणि जाव अप्पाबहुगाणि दोणि वि । नवरं फासिन्दिए दुविधे पण्णत्ते, तं जहा - भवधारणिज्जे य उत्तरवेउव्विते य । तत्थ णं जे से भवधारणिज्जे से णं समचउरंससंठाणसंठिते पन्नत्ते, तत्थ णं जे से उत्तरवेउव्विते से णं णाणासंठाणसंठिते, सं तं चैव । एवं जाव थणियुकुमाराणं । सू० - १० ।। ४३४|| (મૂળ) હે ભગવન્! અસુરકુમા૨ોને કેટલી ઇન્દ્રિયો છે? હે ગૌતમ! પાંચ ઇન્દ્રિયો છે. એ પ્રમાણે જેમ સામાન્ય ઇન્દ્રિયો સંબંધે કહ્યું તેમ બન્ને પ્રકારના અલ્પબહુત્વ સુધી કહેવું. પરન્તુ તેઓને સ્પર્શનેન્દ્રિય બે પ્રકારની છે. તે આ પ્રમાણે– ભવધારણીય અને ઉત્તરવૈક્રિય. તેમાં જે ભવધારણીય છે તે સમચતુરસસંસ્થાનના આકારવાળી છે, અને જે ઉત્તરવૈક્રિયરૂપ છે તે અનેક પ્રકારના આકારવાળી છે. બાકી બધું તેમજ જાણવું અને તે યાવત્ સ્તનિતકુમારો સુધી સમજવું. ૧૦૪૩૪॥ पुढविकाइयाणं भंते! कति इन्दिया पन्नत्ता ? गोयमा ! एगे फासिन्दिए पन्नत्ते । पुढविकाइयाणं भंते! फासिन्दिते किंसंठाणसंठिते पन्नत्ते ? गोयमा ! मसूरचंदसंठाणसंठिते पण्णत्ते । पुढविकाइयाणं भंते! फासिन्दिते केवइयं बाहल्लेणं पन्नत्ते? गोयमा ! अंगुलस्स असंखेज्जइभागं बाहल्लेणं पन्नत्ते । पुढविकाइयाणं भंते! फासिन्दिए केवतितं पोहत्तेणं पन्नत्ते ? गोयमा ! सरीरप्पमाणमेत्ते पोहत्तेणं पन्नत्ते । पुढविकाइयाणं भंते! फासिन्दिए कतिपदेसिते पन्नत्ते? गोयमा ! अणंतपदेसिते पन्नत्ते । पुढविकाइयाणं भंते! फासिन्दिते कतिपदेसोगाढे पन्नत्ते ? गोयमा ! असंखेज्जपएसोगाढे पन्नत्ते । एतेसि णं भंते! पुढविकाइयाणं फासिन्दियस्स 'ओगाहणट्टयाए पएसट्टयाए ओगाहणपरसट्टयाए कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा ? गोयमा ! सव्वत्थोवे पुढविकाइयाणं फासिन्दिए ओगाहणट्टयाते, ते चेव पदेसट्टयाते अणंतगुणे । पुढविकाइयाणं भंते । फासिन्दियस्स केवइया कक्खडगरुयगुणा पन्नत्ता ? गोयमा ! अणंता, एवं मउयलहुयगुणा वि । एतेसि णं भंते! पुढविकाइयाणं फासिन्दियस्स कक्खडगरुयगुणाणं मउयलहुयगुणाण य कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा! सव्वत्थोवा पुढविकाइयाणं फासिंदियस्स कक्खडगरुयगुणा, तस्स चेव मउयलहुयगुणा १. ओगाहण - परसट्ठाए ( म.वि.) २. गरुय गुणमउल (म.वि.) 443

Loading...

Page Navigation
1 ... 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554