Book Title: Pragnapana Sutra Part 01
Author(s): Munichandrasuri, Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

View full book text
Previous | Next

Page 529
________________ श्री प्रज्ञापना सूत्र भाग १ पन्नरसं इंदियपयं पढमो उद्देसो चउवीसदंडएसु आहारदारं माणं भंते! ते निज्जरापोग्गले किं जाणंति पासंति आहारंति ? उदाहु न याणंति न पासंति न आहारेंति ? गोयमा! अत्थेगतिया जाणंति पासंति आहारेंति, अत्थेगतिया न याणंति न पासंति आहारेंति । से केणद्वेणं भंते! एवं वुच्चति-'अत्थेगतिया जाणंति पासंति आहारेंति, अत्थेगतिया न जाणति न पासंति आहारेंति' ? गोयमा ! मणूसा दुविहा पन्नत्ता, तं जहा-सण्णिभूया य असण्णिभूया य । तत्थ णं जे ते असण्णिभूया ते णं न याणंति न पासंति आहारेंति। तत्थ णं जे ते सण्णिभूया ते दुविहा पन्नत्ता, तं जहा उवउत्ता य अणुवउत्ता य। तत्थ गंजे ते अणुवउत्ता णं न याति न पासंति आहारेंति । तत्थ णं जे ते उवउत्ता ते णं जाणंति पासंति आहारेंति, से एएणद्वेणं गोयमा ! एवं वुच्चइ - ' अत्थेगतिया न याणंति न पासंति आहारेंति, अत्थेगतिया जाणंति पासंति आहारेंति' । वाणमंतरजोइसिया जहा नेरइया ॥ सू०-१७।।४४१।। (મૂળ) હે ભગવન્! મનુષ્યો તે નિર્જરાપુદ્ગલોને શું જાણે છે, જુએ છે અને તેનો આહાર કરે છે? અથવા જાણતા નથી, જોતા નથી, અને આહાર ક૨ે છે? હે ગૌતમ! કેટલાએક જાણે છે, જુએ છે અને આહાર કરે છે, કેટલાએક જાણતા નથી, જોતા નથી અને આહાર કરે છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો કે ‘કેટલાએક જાણે છે, જુએ છે અને આહાર ક૨ે છે, કેટલાએક જાણતા નથી, જોતા નથી અને આહાર કરે છે’? હે ગૌતમ! મનુષ્યો બે પ્રકારના છે—સંશીભૂત અને અસંશીભૂત. તેમાં જે અસંશીભૂત છે તે જાણતા નથી, જોતા નથી અને આહાર કરે છે. અને તેમાં જે સંશીભૂત छे ते जे प्रझरना छे, ते खा प्रमाणे - उपयुक्त (उपयोगवाणा) भने अनुपयुक्त (उपयोगरहित ). तेमां ने उपयोगरहित છે તે જાણતા નથી, જોતા નથી, અને આહાર કરે છે. અને જે ઉપયોગવાળા છે તે જાણે છે, જુએ છે અને આહાર કરે છે. એ હેતુથી હે ગૌતમ! એમ કહું છું કે ‘કેટલાક જાણતા નથી, જોતા નથી અને આહાર કરે છે, અને કેટલાએક જાણે છે, જુએ છે અને આહાર કરે છે. વ્યન્તર અને જ્યોતિષિકો નૈરયિકોની પેઠે જાણવા. ૫૧૭૨૪૪૧૫ वेमाणिया णं भंते! ते निज्जरापोग्गले किं जाणंति पासंति आहारेंति ? गोयमा ! जहा मणूसा । णवरं वेमाणिया दुविहा पन्नत्ता, तं जहा - माइमिच्छद्दिविउववण्णगाय अमायिसम्मद्दिविवण्णगा य । तत्थ णं जे ते माइमिच्छद्दिट्ठिउववण्णगा ते णं न याणंति न पासंति आहारेंति, तत्थ णं जे ते अमायिसम्मद्दिट्ठीउववण्णगा ते दुविहा पन्नत्ता, तं जहा - अणंतरोववण्णगा य परंपरोववण्णगा य । तत्थ णं जे ते अणंतरोववण्णगा ते णं न याणंति न पासंति आहारेंति। तत्थ णं जे ते परंपरोववण्णगा ते दुविहा पन्नत्ता, तं जहा - पज्जत्तगा य अपज्जत्तगा य। तत्थ णं जे ते अपज्जत्तगा ते णं न जाणंति न पासंति आहारेंति । तत्थ णं जे ते पज्जत्तगा ते दुविहा पन्नत्ता, तं जहा- उवउत्ता य अणुवत्ताय । तत्थ णं जे ते अणुवउत्ता ते णं न याणंति न पासंति आहारेंति, तत्थ णं जे ते उवउत्ता ते णं जाणंति पासंति आहारेंति, से एतेणट्टेणं गोयमा ! एवं वुच्चति - 'अत्थेगतिया याणंति जाव अत्थेगतिता आहारेंति ।।सू०-१८।।४४२।। (મૂળ) હે ભગવન્! વૈમાનિકો તે નિર્જરાપુદ્ગલોને શું જાણે છે, જુએ છે અને તેનો આહાર કરે છે? હે ગૌતમ! મનુષ્યોની જેમ જાણવા. પરન્તુ વૈમાનિકો બે પ્રકારના છે. તે આ પ્રમાણે—માયીમિથ્યાદૃષ્ટિઉપપન્નક અને અમાયીસમ્યગ્– દૃષ્ટિઉપપત્નક. તેમાં જે માયીમિથ્યાદૃષ્ટિઉપપન્નક છે તે જાણતા નથી, જોતા નથી, પણ આહાર કરે છે. તેમાં જે અમાયીસમ્યગ્દૃષ્ટિઉપપત્નક છે તે બે પ્રકારના છે. તે આ પ્રમાણે—અનન્તરોપપન્ન અને પરંપરોપન્ન. તેમાં જે અનન્તરોપપન્ન છે તે જાણતા નથી, જોતા નથી, અને આહાર કરે છે. જે પરંપરોપન્ન છે તે બે પ્રકારના છે—પર્યામા અને અપર્યાપ્તા. તેમાં જે અપર્યાપ્તા છે તે જાણતા નથી, જોતા નથી અને આહાર કરે છે. તેમાં જે પર્યાપ્ત છે તે બે 452.

Loading...

Page Navigation
1 ... 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554